________________
૩૫૦
७. अपढमसमयचउरिंदिया विसेसाहिया,
૩.
८. अपढमसमयतेइंदिया विसेसाहिया,
९. अपढमसमयबेइंदिया विसेसाहिया,
१०. अपढमसमयएगिंदिया अनंतगुणा । નીવા. હિ. ૬, મુ. ૨૨૦
१५३. निगोदाणं दव्बट्ठयाइ विवक्खया अप्पबहुत्तं૫. एएसि णं भंते! णिगोदाणं सुहुमाणं बादराणं पज्जत्ताणं-अपज्जत्ताणं- दव्वट्टयाए पएस ट्ठयाए दव्ageसट्टयाए कयरे कयरेहिंतो अप्पा वा -ખાવ- વિસેતાદિયા વા?
गोयमा ! १. सव्वत्थोवा बादरणिगोदा पज्जत्ता दव्वट्टयाए,
२. बादरणिगोदा अपज्जत्ता दव्वट्टयाए असंखेज्जगुणा,
३. सुहुमणिगोदा अपज्जत्ता दव्वट्टयाए असंखेज्जगुणा,
४. सुहुमणिगोदा पज्जत्ता दव्वट्टयाए संखेज्जगुणा,
एवं पएसट्टयाए वि.
दव्बट्ठ पएसट्टयाए
१. सव्वत्थोवा बादरनिगोदा पज्जत्ता दव्वट्टयाए,
२. बादरणिगोदा अपज्जत्ता दव्वट्टयाए असंखेज्जगुणा,
३. सुहुमणिगोदा अपज्जत्ता दव्वट्टयाए असंखेज्जगुणा,
४. सुहुमणिगोदा पज्जत्ता दव्वट्टयाए संखेज्जगुणा,
५. सुहुमणिगोदेहिंतो पज्जत्तएहिंतो दव्वट्टयाए बादरणिगोदा पज्जत्ता परसट्टयाए अनंतगुणा,
६. बादरणिगोदा अपज्जत्ता पएसट्टयाए असंखेज्जगुणा,
Jain Education International
For Private
૧૫૩.
ઉ.
દ્રવ્યાનુયોગ ભાગ-૧
૭. (તેનાથી) અપ્રથમ સમય ચઉરિન્દ્રિય વિશેષાધિક છે,
Personal Use Only
૮. (તેનાથી) અપ્રથમ સમય ત્રેઈન્દ્રિય વિશેષાધિક છે,
નિગોદનું દ્રવ્યાર્યાદિની અપેક્ષાએ અલ્પ બહુત્વ :
પ્ર.
૯. (તેનાથી) અપ્રથમ સમય બેઈન્દ્રિય વિશેષાધિક છે,
૧૦. (તેનાથી) અપ્રથમસમય એકેન્દ્રિય અનન્તગુણા છે.
ભંતે ! આંસૂક્ષ્મ, બાદર, પર્યાપ્તા અને અપર્યાપ્તા નિગોદોમાં દ્રવ્યની અપેક્ષાએ, પ્રદેશની અપેક્ષાએ તથા દ્રવ્ય-પ્રદેશની અપેક્ષાએ કોણ કોનાથી થોડા -યાવતા- વિશેષાધિક છે ?
ગૌતમ ! ૧. દ્રવ્યની અપેક્ષાએ બધાથી અલ્પ બાદર નિગોદ પર્યાપ્તક છે,
૨. (તેનાથી) દ્રવ્યની અપેક્ષાએ બાદર નિગોદ અપર્યાપ્તક અસંખ્યાતગુણા છે,
૩. (તેનાથી) દ્રવ્યની અપેક્ષાએ સૂક્ષ્મ નિગોદ અપર્યાપ્તક અસંખ્યાતગુણા છે,
૪. (તેનાથી) દ્રવ્યની અપેક્ષાએ સૂક્ષ્મ નિગોદ પર્યાપ્તક સંખ્યાતગુણા છે.
આ પ્રમાણે પ્રદેશની અપેક્ષાથી પણ કહેવું જોઈએ. દ્રવ્ય-પ્રદેશની અપેક્ષાએ :
૧. બધાથી થોડા દ્રવ્યની અપેક્ષાએ બાદરનિગોદ પર્યાપ્તક છે,
૨. (તેનાથી) દ્રવ્યની અપેક્ષાએ બાદર નિગોદ અપર્યાપ્તક અસંખ્યાતગુણા છે,
૩. (તેનાથી) દ્રવ્યની અપેક્ષાએ સૂક્ષ્મ નિગોદ અપર્યાપ્તક અસંખ્યાતગુણા છે,
૪. (તેનાથી) દ્રવ્યની અપેક્ષાએ સૂક્ષ્મ નિગોદ પર્યાપ્તક સંખ્યાતગુણા છે,
૫. દ્રવ્યની અપેક્ષાએ સૂક્ષ્મ નિગોદ પર્યાપ્તકોથી બાદર નિગોદ પર્યાપ્તક પ્રદેશની અપેક્ષાએ અનન્તગુણા છે,
૬. (તેનાથી) પ્રદેશની અપેક્ષાએ બાદર નિગોદ અપર્યાપ્તક અસંખ્યાતગુણા છે,
www.jainelibrary.org