________________
- ૩૪૬
દ્રવ્યાનુયોગ ભાગ-૧ उ. गोयमा!१. सव्वत्थोवा वाउकाइया अपज्जत्तगा, ઉ. ગૌતમ ! ૧. સૌથી થોડા અપર્યાપ્તક વાયુકાયિક છે, २. वाउकाइया पज्जत्तगा संखेज्जगुणा ।
૨. (તેનાથી) પર્યાપ્તક વાયુકાયિક સંખ્યાત
ગુણા છે. प. एएसि णं भंते ! वणस्सइकाइयाणं पज्जत्ताऽ
ભંતે ! આ પર્યાપ્તક અને અપર્યાપ્તક पज्जत्तगाण य कयरे कयरेहिंतो अप्पा वा-जाव
વનસ્પતિકાયિકોમાંથી કોણ કોનાથી થોડાયાવતविसेसाहिया वा?
વિશેષાધિક છે ? उ. गोयमा ! १. सव्वत्थोवा वणस्सइकाइया
ગૌતમ ! ૧. સૌથી થોડા અપર્યાપ્તક अपज्जत्तगा,
વનસ્પતિકાયિક છે, २. वणस्सइकाइया पज्जत्तगा संखेज्जगुणा ।
૨. (તેનાથી) પર્યાપ્તક વનસ્પતિકાયિક
સંખ્યાતગુણા છે. प. एएसिणं भंते! तसकाइयाणं पज्जत्ताऽपज्जत्तगाण પ્ર. ભંતે ! આ પર્યાપ્તક અને અપર્યાપ્તક य कयरेकयरेहिंतो अप्पावा-जाव-विसेसाहिया
ત્રસકાયિકોમાંથી કોણ કોનાથી થોડા -યાવતવ?
વિશેષાધિક છે ? ૩. થમ ! . સવંત્યોવા તથા ઉન્નત્તા,
ગૌતમ! ૧. સૌથી થોડા પર્યાપ્તક ત્રસકાયિક છે. २. तसकाइया अपज्जत्तगा असंखेज्जगुणा ।'
૨. (તેનાથી) અપર્યાપ્તક ત્રસકાયિક
અસંખ્યાતગુણા છે. g. एएसि णं भंते ! सकाइयाणं, पुढविकाइयाणं, પ્ર. ભંતે ! આ સકાયિક, પૃથ્વીકાયિક, અપૂકાયિક, आउकाइयाणं, तेउकाइयाणं, वाउकाइयाणं,
તેજસ્કાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક અને वणस्सइकाइयाणं, तसकाइयाण य
ત્રકાયિક પર્યાપ્તક અને અપર્યાપ્તકમાંથી કોણ पज्जत्ताऽपज्जत्तगाण य कयरे कयरेहिंतो अप्पा
કોનાથી થોડા યાવત- વિશેષાધિક છે ? વ -ભાવ-વિસાથિ વા ? गोयमा ! १. सव्वत्थोवा तसकाइया पज्जत्तगा, ઉ. ગૌતમ! ૧. સૌથી થોડા ત્રસકાયિક પર્યાપ્તક છે, २. तसकाइया अपज्जत्तगा असंखेज्जगुणा,
૨. (તેનાથી) ત્રસકાયિક અપર્યાપ્તક
અસંખ્યાતગુણા છે, ३. तेउकाइया अपज्जत्तगा असंखेज्जगुणा,
૩. (તેનાથી) તેજસ્કાયિક અપર્યાપ્તક
અસંખ્યાતગુણા છે, ४. पुढविकाइया अपज्जत्तगा विसेसाहिया,
૪, (તેનાથી) પૃથ્વીકાયિક અપર્યાપ્તક
વિશેષાધિક છે, ५. आउकाइया अपज्जत्तगा विसेसाहिया,
૫. (તેનાથી) અ૫કાયિક અપર્યાપ્તક
વિશેષાધિક છે, ६. वाउकाइया अपज्जत्तगा विसेसाहिया,
૬. (તેનાથી) વાયુકાયિક અપર્યાપ્તક
વિશેષાધિક છે, ७. तेउकाइया पज्जत्तगा संखेज्जगुणा,
૭. (તેનાથી)તેજસ્કાયિક પર્યાપ્તકસંખ્યાતગુણા છે, ८. पुढविकाइया पज्जत्तगा विसेसाहिया.
૮. (તેનાથી) પૃથ્વીકાયિક પર્યાપ્તક વિશેષાધિક છે, ९. आउकाइया पज्जत्तगा विसेसाहिया.
૯. (તેનાથી)અપકાયિક પર્યાપ્તકવિશેષાધિક છે, १०. वाउकाइया पज्जत्तगा विसेसाहिया,
૧૦.(તેનાથી)વાયુકાયિક પર્યાપ્તકવિશેષાધિકછે, ૨. નવા. પર. ૬, મુ. ૨૩ Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org