________________
જીવ અધ્યયન
૩૪૩
१६.सुहुमपुढविकाइया अपज्जत्तगा विसेसाहिया,
૧૬. (તેનાથી) સૂક્ષ્મ પૃથ્વીકાયિક અપર્યાપ્તક
વિશેષાધિક છે, १७.सुहुमआउकाइया अपज्जत्तगाविसेसाहिया,
૧૭. (તેનાથી) સૂક્ષ્મ અપ્રકાયિક અપર્યાપ્તક
વિશેષાધિક છે, १८. सुहुमवाउकाइया अपज्जत्तगा विसेसाहिया,
૧૮. (તેનાથી) સૂક્ષ્મ વાયુકાયિક અપર્યાપ્તક
વિશેષાધિક છે, १९. सुहुमतेउकाइया पज्जत्तगा असंखेज्जगुणा,
૧૯. (તેનાથી) સૂક્ષ્મ તેજસ્કાયિક પર્યાપ્તક
અસંખ્યાતગુણા છે, २०. सुहुमपुढविकाइया पज्जत्तगा विसेसाहिया, ૨૦. (તેનાથી) સૂક્ષ્મ પૃથ્વીકાયિક પર્યાપ્તક
વિશેષાધિક છે, २१. सुहुमआउकाइया पज्जत्तगा विसेसाहिया,
૨૧. (તેનાથી) સૂક્ષ્મ અપ્રકાયિક પર્યાપ્તક
વિશેષાધિક છે, २२. सुहुमवाउकाइया पज्जत्तगा विसेसाहिया,
૨૨. (તેનાથી) સૂક્ષ્મ વાયુકાયિક પર્યાપ્તક
વિશેષાધિક છે, २३. सुहुमनिगोदा अपज्जत्तगा असंखेज्जगुणा,
૨૩. (તેનાથી) સૂક્ષ્મ નિગોદ અપર્યાપ્તક
અસંખ્યાતગુણા છે. २४. सुहुमनिगोदा पज्जत्तगा संखेज्जगुणा,
૨૪. (તેનાથી) સૂક્ષ્મ નિગોદ પર્યાપ્તક
સંખ્યાતગુણા છે, २५. बादरवणस्सइकाइया पज्जत्तगा अणंतगुणा,
૨૫. (તેનાથી) બાદર વનસ્પતિકાયિક પર્યાપ્તક
અનન્તગુણા છે, २६. बादर पज्जत्तगा विसेसाहिया.
૨૬. (તેનાથી) બાદર પર્યાપ્તકજીવવિશેષાધિક છે. २७. बादर वणस्सइकाइया अपज्जत्तगा
૨૭. (તેનાથી) બાદર વનસ્પતિકાયિક असंखेज्जगुणा,
અપર્યાપ્તક અસંખ્યાતગુણા છે, २८. बादरा अपज्जत्तगा विसेसाहिया.
૨૮. (તેનાથી) બાદર અપર્યાપ્તક વિશેષાધિક છે, ૨૧. વીર વિસસાહિલા,
૨૯. (તેનાથી) બાદર વિશેષાધિક છે, ३०. सुहमवणस्सइकाइया अपज्जत्तगा
૩૦.(તેનાથી)સૂક્ષ્મ વનસ્પતિકાયિકઅપર્યાપ્તક असंखेज्जगुणा,
અસંખ્વાતગુણા છે, ३१. सुहमा अपज्जत्तगा विसेसाहिया.
૩૧.(તેનાથી)સૂક્ષ્મ અપર્યાપ્તકવિશેષાધિક છે, ३२.सुहुमवणस्सइकाइयापज्जत्तगासंखेज्जगुणा,
૩૨. (તેનાથી) સૂક્ષ્મ વનસ્પતિકાયિક પર્યાપ્તક
સંખ્યાતગુણા છે, ३३. सुहुमपज्जत्तगा विसेसाहिया,
૩૩. (તેનાથી સૂક્ષ્મ પર્યાપ્તક વિશેષાધિક છે, ३४. सुहुमा विसेसाहिया।
૩૪. (તેનાથી) સૂક્ષ્મ વિશેષાધિક છે. -વUT.૫, , મુ. ૨ ૩ ૭-૨ ૨૪. વિત્યર સાય- નીવા મMવહુર્ત - ૧૪૫. વિસ્તારથી સકાયિક-અકાયિક જીવોનું અલ્પબદુત્વ :
प. एएसि णं भंते ! सकाइया अकाइया य कयरे પ્ર. ભંતે! આ સકાયિક અને અકાયિક જીવોમાં કોણ વહિંતો પી વી -ના-વિસેલા િવ ?
કોનાથી થોડા –ચાવતુ વિશેષાધિક છે? ૨. નવા. ડિ. ૬, મુ. ૨૨? ()
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org