________________
૩૪૦
દ્રવ્યાનુયોગ ભાગ-૧
३. सुहमा अपज्जत्तगा असंखेज्जगुणा,
४. सुहुमा पज्जत्तगा संखेज्जगुणा । प. एएसि णं भंते ! सुहुमपुढविकाइयाणं बादरपुढ
विकाइयाण य पज्जत्ताऽपज्जत्तगाण य कयरे कयरेहिंतो अप्पा वा -जाव-विसेसाहिया वा? गोयमा ! १. सव्वत्थोवा बादरपुढविकाइया qન્નત્ત, २. बादरपुढविकाइया अपज्जत्तगा असंखेज्जगुणा,
३. सुहुमपुढविकाइया अपज्जत्तगा असंखेज्जगुणा,
४. सुहुमपुढविकाइया पज्जत्तगा संखेज्जगुणा ।
प. एएसि णं भंते ! सुहुमआउकाइयाणं बादरआउ
काइयाण य पज्जत्ताऽपज्जत्तगाण य कयरे
कयरेहिंतो अप्पा वा -जाव-विसेसाहिया वा? उ. गोयमा ! १. सव्वत्थोवा बादरआउकाइया
पज्जत्तगा, २. बादरआउकाइया अपज्जत्तगा असंखेज्जगुणा,
૩. (તેનાથી) સૂક્ષ્મ અપર્યાપ્તક અસંખ્યાત ગુણા છે,
૪. (તેનાથી) સૂક્ષ્મ પર્યાપ્તક સંખ્યાતગુણા છે. પ્ર. ભંતે ! આ સૂક્ષ્મ પૃથ્વીકાયિક અને બાદર
પૃથ્વીકાયિકોના પર્યાપ્તકો અને અપર્યાપ્તકોમાંથી
કોણ કોનાથી થોડા -વાવત- વિશેષાધિક છે ? ઉ. ગૌતમ ! ૧. સૌથી થોડા બાદર પૃથ્વીકાયિક
પર્યાપ્તક છે, ૨. (તેનાથી) બાદર પૃથ્વીકાયિક અપર્યાપ્તક અસંખ્યાતગુણા છે, ૩. (તેનાથી) સૂક્ષ્મ પૃથ્વીકાયિક અપર્યાપ્તક અસંખ્યાતગુણા છે, ૪. (તેનાથી) સૂક્ષ્મ પૃથ્વીકાયિક પર્યાપ્તક
સંખ્યાતગુણા છે, પ્ર.
ભંતે ! આ સૂક્ષ્મ અકાયિકો અને બાદર અકાયિકોના પર્યાપ્તકો અને અપર્યાપ્તકોમાંથી કોણ કોનાથી થોડા -વાવત- વિશેષાધિક છે ? ગૌતમ ! ૧. સૌથી થોડા બાદર અપુકાયિક પર્યાપ્તક છે, ૨. (તેનાથી) બાદર અપ્રકાયિક અપર્યાપ્તક અસંખ્યાતગુણા છે, ૩. (તેનાથી) સૂક્ષ્મ અકાયિક અપર્યાપ્તક અસંખ્યાતગુણા છે, ૪. (તેનાથી) સૂક્ષ્મ અકાયિક પર્યાપ્તક સંખ્યાતગુણા છે. ભંતે ! આ સૂક્ષ્મ તેજસ્કાયિકો અને બાદર તેજકાયિકોના પર્યાપ્તકો અને અપર્યાપ્તકોમાંથી
કોણ કોનાથી થોડા –ચાવતુ- વિશેષાધિક છે ? ઉ. ગૌતમ ! ૧. સૌથી થોડા બાદર તેજસ્કાયિક
પર્યાપ્તક છે, ૨. (તેનાથી) બાદર તેજસ્કાયિક અપર્યાપ્તક અસંખ્યાતગુણા છે, ૩. (તેનાથી) સૂક્ષ્મ તેજસ્કાયિક અપર્યાપ્તક અસંખ્યાતગુણા છે, ૪. (તેનાથી) સૂક્ષ્મ તેજસ્કાયિક પર્યાપ્તક સંખ્યાતગુણા છે.
३. सुहुमआउकाइया अपज्जत्तगा असंखेज्जगुणा,
४. सुहुमआउकाइया पज्जत्तगा संखेज्जगुणा ।
एएसिणंभंते!सुहुमतेउकाइयाणंबादरतेउकाइयाण य पज्जत्ताऽपज्जत्तगाण य कयरे कयरेहिंतो अप्पा વાં ખાવ-વિસનાદિયા વા? गोयमा ! १. सव्वत्थोवा बादरतेउकाइया પન્ના , २. बादरतेउकाइया अपज्जत्तगा असंखेज्जगुणा,
३. सुहुमतेउकाइया अपज्जत्तगा असंखेज्जगुणा,
४. सुहमतेउकाइया पज्जत्तगा संखेज्जगुणा ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org