________________
૩૩૮
४. बादरनिगोदा अपज्जत्तगा असंखेज्जगुणा,
५. बादरपुढविकाइया अपज्जत्तगा असंखेज्जगुणा,
६. बादरआउकाइया अपज्जत्तगा असंखेज्जगुणा,
७.बादरवाउकाइया अपज्जत्तगा असंखेज्जगुणा,
८. सुहुमतेउकाइया अपज्जत्तगा असंखेज्जगुणा,
९. सुहुमपुढविकाइया अपज्जत्तगा विसेसाहिया,
१०.सुहुमआउकाइया अपज्जत्तगा विसेसाहिया,
११.सुहुमवाउकाइया अपज्जत्तगा विसेसाहिया,
१२. सुहुमनिगोदाअपज्जत्तगा असंखेज्जगुणा,
દ્રવ્યાનુયોગ ભાગ-૧ ૪. (તેનાથી) બાદર નિગોદ અપર્યાપ્તક અસંખ્યાતગુણા છે, ૫. (તેનાથી) બાદર પૃથ્વીકાયિક અપર્યાપ્તક અસંખ્યાતગુણા છે, ૬. (તેનાથી) બાદર અપ્રકાયિક અપર્યાપ્તક અસંખ્યાતગુણા છે, ૭. (તેનાથી) બાદર વાયુકાયિક અપર્યાપ્તક અસંખ્યાતગુણા છે, ૮. (તેનાથી) સૂક્ષ્મ તેજસ્કાયિક અપર્યાપ્તક અસંખ્યાતગુણા છે, ૯. (તેનાથી) સૂક્ષ્મ પૃથ્વીકાયિક અપર્યાપ્તક વિશેષાધિક છે, ૧૦. (તેનાથી) સૂક્ષ્મ અપ્રકાયિક અપર્યાપ્તક વિશેષાધિક છે, ૧૧. (તેનાથી) સૂક્ષ્મ વાયુકાયિક અપર્યાપ્તક વિશેષાધિક છે, ૧૨. (તેનાથી) સૂક્ષ્મ નિગોદ અપર્યાપ્તક અસંખ્યાતગુણા છે, ૧૩. (તેનાથી) બાદર વનસ્પતિકાયિક અપર્યાપ્તક અનન્તગુણા છે, ૧૪. (તેનાથી) બાદર અપર્યાપ્તક વિશેષાધિક છે, ૧૫. (તેનાથી)સૂક્ષ્મ વનસ્પતિકાયિક અપર્યાપ્તક અસંખ્યાતગુણા છે, ૧૬. (તેનાથી) સૂક્ષ્મ અપર્યાપ્તક વિશેષાધિક છે. ભંતે ! આ સૂક્ષ્મ પર્યાપ્તકો, સૂક્ષ્મ પૃથ્વીકાયિક પર્યાપ્તકો, સૂક્ષ્મ અકાયિક પર્યાપ્તકો, સૂક્ષ્મ તેજસ્કાયિક પર્યાપ્તકો, સૂક્ષ્મ વાયુકાયિક પર્યાપ્તકો, સૂક્ષ્મ વનસ્પતિકાયિક પર્યાપ્તકો, સૂક્ષ્મ નિગોદ પર્યાપ્તકો, બાદર પર્યાપ્તકો, બાદર પૃથ્વીકાયિક પર્યાપ્તકો, બાદર અકાયિક પર્યાપ્તકો, બાદર તેજસ્કાયિક પર્યાપ્તકો, બાદર વાયુકાયિક પર્યાપ્તકો, બાદર વનસ્પતિકાયિક પર્યાપ્તકો, પ્રત્યેક શરીર બાબર વનસ્પતિકાયિક પર્યાપ્તકો, બાદર નિગોદ પર્યાપ્તકો અને બાદર ત્રસકાયિક પર્યાપ્તકોમાંથી કોણ કોનાથી થોડા -વાવ- વિશેષાધિક છે ?
१३. बादरवणस्सइकाइया अपज्जत्तगा अणंतगुणा,
१४. बादर अपज्जत्तगा विसेसाहिया,
१५.सुहुमवणस्सइकाइयाअपज्जत्तगाअसंखेज्जगणा,
પ્ર,
१६. सुहुमा अपज्जत्तगा विसेसाहिया। एएसि णं भंते ! सुहुमपज्जत्तगाणं, सुहुमपुढविकाइया पज्जत्तगाणं, सुहुमआउकाइया पज्जत्तगाणं, सुहुमतेउकाइया पज्जत्तगाणं, सुहुमवाउकाइयापज्जत्तगाणं, सुहुमवणस्सइकाइया पज्जत्तगाणं, सुहुमणिगोद पज्जत्तगाणं, बादरपज्जत्तगाणं, बादरपुढविकाइयपज्जत्तगाणं, बादरआउकाइयपज्जत्तगाणं, बादरतेउकाइयपज्जत्तगाणं, बादरवाउकाइयपज्जत्तगाणं, बादरवणस्सइकाइयपज्जत्तगाणं, पत्तेयसरीरबादरवणस्सइकाइयपज्जत्तगाणं, बादरणिगोदपज्जत्तगाणं, बादरतसकाइयपज्जत्तगाणय कयरे कयरेहिंतो अप्पा वा -जाव-विसेसाहिया वा ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org