SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૪ દ્રવ્યાનુયોગ ભાગ-૧ 3 . उ. गोयमा ! १. सव्वत्थोवा बादरपुढविकाइया ઉં. ગૌતમ ! ૧. સૌથી થોડા બાદર પૃથ્વીકાયિક પર્યાપ્તક જીવ છે, २. बादरपुढविकाइया अपज्जत्तगा असंखेज्जगुणा। ર. (તેનાથી) બાદર પૃથ્વીકાયિક અપર્યાપ્તક અસંખ્યાતગુણા છે. 1. Ugfસ નં મંત! વારાફથTU TMg પ્ર. ભંતે ! આ બાદર અકાયિક પર્યાપ્તકો અને पज्जत्तगाण य कयरे कयरेहिंतो अप्पा वा -जाव અપર્યાપ્તકોમાં કોણ કોનાથી થોડા -વાવતविसेसाहिया वा? વિશેષાધિક છે ? उ. गोयमा ! १. सव्वत्थोवा बादर आउकाइया ઉ, ગૌતમ ! ૧. સૌથી થોડા બાદર અપ્રકાયિક पज्जत्तगा, પર્યાપ્તક જીવ છે, २. बादरआउकाइया अपज्जत्तगा असंखेज्जगुणा । ૨. (તેનાથી) બાદર અપ્રકાયિક અપર્યાપ્તક અસંખ્યાતગુણા છે. एएसि णं भंते ! बादरतेउकाइयाणं पज्जत्ता ભંતે ! આ બાદર તેજસ્કાયિક પર્યાપ્તકો અને पज्जत्तगाण य कयरे कयरेहिंतो अप्पा वा-जाव અપર્યાપ્તકોમાં કોણ કોનાથી થોડા -યાવતविसेसाहिया वा? વિશેષાધિક છે ? गोयमा ! १. सव्वत्थोवा बादरतेउकाइया ગૌતમ ! ૧. સૌથી થોડા બાદર તેજસ્કાયિક पज्जत्तगा, પર્યાપ્તક જીવ છે, २. बादरतेउकाइया अपज्जत्तगा असंखेज्जगुणा। ૨. (તેનાથી) બાદર તેજસ્કાયિક અપર્યાપ્તક અસંખ્યાતગુણા છે. प. एएसि णं भंते ! बादरवाउकाइयाणं पज्जत्ता ભંતે ! આ બાદર વાયુકાયિક પર્યાપ્તકો અને पज्जत्तगाण य कयरे कयरेहिंतो अप्पा वा-जाव અપર્યાપ્તકોમાં કોણ કોનાથી થોડા -વાવविसेसाहिया वा? વિશેષાધિક છે ? गोयमा ! १. सव्वत्थोवा बादरवाउकाइया ગૌતમ ! ૧. સૌથી થોડા બાદર વાયુકાયિક पज्जत्तगा, પર્યાપ્તક જીવ છે, २. बादरवाउकाइया अपज्जत्तगा असंखेज्जगुणा। ૨. (તેનાથી) બાદર વાયુકાયિક અપર્યાપ્તક અસંખ્યાતગુણા છે. प. एएसि णं भंते ! बादर वणस्सइकाइयाणं પ્ર. ભંતે ! આ બાદર વનસ્પતિકાયિક પર્યાપ્તકો पज्जत्तापज्जत्तगाण य कयरे कयरेहिंतो अप्पा वा અને અપર્યાપ્તકોમાં કોણ કોનાથી થોડા -યાવત-ના-વિસસાદિ વ? વિશેષાધિક છે ? उ. गोयमा ! १. सव्वत्थोवा बादरवणस्सइकाइया ઉ. ગૌતમ ! ૧. સૌથી થોડા બાદ વનસ્પતિકાયિક પત્ત*T[, પર્યાપ્તક જીવ છે. २. बादरवणस्सइकाइया अपज्जत्तगा ૨. (તેનાથી) બાદરવનસ્પતિકાયિક અપર્યાપ્તક असंखेज्जगुणा। અસંખ્યાતગુણા છે, प. एएसिणं भंते! पत्तेयसरीरबादरवणस्सइकाइयाणं ભંતે ! આ પ્રત્યેક શરીર બાબર વનસ્પતિકાયિક पज्जत्तापज्जत्तगाण य कयरे कयरेहिंतो अप्पा वा પર્યાપ્તકો અને અપર્યાપ્તકોમાં કોણ કોનાથી -ગાવ-વિસાદિથા વા ? થોડા -વાવ-વિશેષાધિક છે ? ૩. યમ! ૨. સર્વત્યોવાપજોયસરીર વીરવક્સ- ઉ. ગૌતમ ! ૧, સૌથી થોડા પ્રત્યેક શરીર બાદર इकाइया पज्जत्तगा, વનસ્પતિકાયિક પર્યાપ્તક જીવ છે, Jain Education International For Private & Personal Use Only G www.jainelibrary.org
SR No.001948
Book TitleDravyanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2002
Total Pages758
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, H000, H020, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy