SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ જીવ અધ્યયન ૩૦૭ १३१. सुहुमाणं अंतरकाल परवणं - ૧૩૧. સૂક્ષ્મોના અત્તરકાળનું પ્રરુપણ : प. सुहुमस्स णं भंते ! केवइयं कालं अंतरं होइ ? । પ્ર. ભંતે ! સૂક્ષ્મનું કેટલા કાળનું અત્તર હોય છે ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं असंखेज्ज ઉ. ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ कालं, कालओ असंखेज्जाओ उस्सप्पिणी અસંખ્યાતકાળ છે અર્થાત અસંખ્યાત ઉત્સર્પિણી ओसप्पिणीओ, खेत्तओ अंगुलस्स असंखेज्जइभागो। અવસર્પિણી કાળ પ્રમાણ છે અને ક્ષેત્રની અપેક્ષાએ અં ગલના અસંખ્યાતમા ભાગ જેટલા આકાશપ્રદેશ પ્રમાણ છે. सुहुमवणस्सइकाइयस्स सुहुमणिगोदस्सवि एवं સૂક્ષ્મ વનસ્પતિકાયિક અને સૂક્ષ્મ નિગોદનું चेव-जाव-खेत्तओ अंगुलस्स असंखेज्जइभागो। અન્તર પણ એટલુજ છે-યાવત-ક્ષેત્રની અપેક્ષાએ અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલા આકાશ પ્રદેશ પ્રમાણ છે. पुढविकाइयाईणं वणस्सइकालो। પૃથ્વીકાયિકો આદિનું અન્તર વનસ્પતિકાળ છે. एवं अपज्जत्तगाणं पज्जत्तगाण वि। આ પ્રમાણે અપર્યાપ્તકો પર્યાપ્તકોના અત્તરકાળ -નવી, ઘર, , . ૨૬ ૬ જાણવા જોઈએ. १३२. बायराणं अंतरकाल परूवर्ण ૧૩૨. બાદરોના અંતરકાળનું પ્રાણ : अंतरं बायरस्स, बायरवणस्सइस्स, णिओदस्स, ઔધિક બાદર, બાદર વનસ્પતિ, નિગોદ અને બાદર बादरणिओदस्स एएसिं चउण्हवि पुढविकालो -जाव- નિગોદ આ ચારેયના અન્તરકાળ પૃથ્વીકાળના બરાબર असंखेज्जा लोया, છે –ચાવતુ- ક્ષેત્રની અપેક્ષાએ અસંખ્યાત લોકાકાશના પ્રદેશો પ્રમાણ છે. सेसाणं वणस्सइकालो। બાકી (બાદર પૃથ્વીકાયિક, અપ્રકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક અને ત્રસકાયિક આછ) નું અન્તર વનસ્પતિકાળ પ્રમાણે જાણવું. एवं पज्जत्तगाणं अपज्जत्तगाण वि अंतरं । આ પ્રમાણે બાદર પથ્વીકાયિકોના પર્યાપ્તક અને નીવ, ડિ૬, મુ. ૨૨ ૦ અપર્યાપ્તકોનું અંતર જાણવું. १३३. तसाईणं अंतरकाल परूवणं ૧૩૩. ત્રસ આદિના અંતરકાળનું પ્રાણ : तसस्स अंतरं वणस्सइकालो। ત્રનું અંતર વનસ્પતિકાળ છે. थावरस्स अंतरं दो सागरोवमसहस्साइं साइरेगाई। સ્થાવરનું અંતર કંઈક અધિક બે હજાર સાગરોપમ છે. णोतस-णोथावरस्स णत्थि अंतरं। નોત્રસ - નોસ્થાવરનું અંતર નથી. - નીવા. દિ. ૧, મુ. ૨૪૩ १३४. सुहुमाईणं अंतरकाल परूवणं - ૧૩૪, સૂક્ષ્માદિના અંતરકાળનું પ્રરુપણ : सुहुमस्स अंतरं बायरकालो। સૂક્ષ્મનું અંતર બાદરકાળ છે. बायरस्स अंतरं सुहुमकालो। બાદરનું અંતર સૂક્ષ્મકાળ છે. तइयस्स नो सुहम नो बायरस्स णत्थि अंतरं। ત્રીજ નોર્મ નો બાદરનું અંતર નથી. - નવા. દિ. ૧, મુ. ૨૪૦ १. ओहे य बायरतरू, ओघनिगोदे बायरणिओए य । कालमसंखेज्जं अंतरं, सेसाणं वणस्सइकालो ॥१॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001948
Book TitleDravyanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2002
Total Pages758
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, H000, H020, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy