________________
જીવ અધ્યયન
૨૯૯
y
=
प. वाउक्काइय पज्जत्तए णं भंते ! वाउक्काइय
पज्जत्तएत्ति कालओ केवचिरं होइ? गोयमा! जहण्णेणं अंतोमुहृत्तं, उक्कोसेणं संखेज्जाइं वाससहस्साई। वणफइकायपज्जत्तए णं भंते ! वणप्फइका
इयपज्जत्तए त्ति कालओ केवचिरं होइ? ૩. गोयमा! जहण्णेणं अंतोमुहत्तं, उक्कोसेणं संखेज्जाई
वाससहस्साई। तसकाइयपज्जत्तए णं भंते ! तसकाइयपज्जत्तए त्ति कालओ केवचिरं होइ? गोयमा ! जहण्णेणं अंतोमुत्तं, उक्कोसेणं
सागरोवमसयपुहत्तं। प. सुहुमे णं भंते ! सुहुमे त्ति कालओ केवचिरं
રો ? गोयमा! जहण्णेणं अंतोमुहत्तं, उक्कोसेणं असंखेज्जं कालं, असंखेज्जाओ उस्सप्पिणी ओसप्पिणीओ कालओ, खेत्तओ असंखेज्जा लोगा।
=
$
પ્ર. ભંતે ! વાયુકાયિક પર્યાપ્તક વાયુકાયિક
પર્યાપ્તકના રૂપમાં કેટલા કાળ સુધી રહે છે ? ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટ
સંખ્યાત હજાર વર્ષ સુધી રહે છે. પ્ર. ભંતે! વનસ્પતિકાયિક પર્યાપ્તક વનસ્પતિકાયિક
પર્યાપ્તકના રૂપમાં કેટલા કાળ સુધી રહે છે ? ઉ. ગૌતમ ! (તે) જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી અને
ઉત્કૃષ્ટ સંખ્યાતહજાર વર્ષ સુધી રહે છે. ભંતે!ત્રકાયિક પર્યાપ્તક ત્રસકાયિક પર્યાપ્તકના
રૂપમાં કેટલા કાળ સુધી રહે છે ? ઉ. ગૌતમ! જધન્ય અન્તર્મુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટ કંઈક
અધિક સાગરોપમ શતપૃથત્વ સુધી રહે છે. ભંતે ! સૂક્ષ્મ જીવ સૂક્ષ્મ રૂપમાં કેટલા કાળ સુધી રહે છે ? ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ સુધી (અર્થાત્ ) કાલત અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી સુધી અને ક્ષેત્રત: અસંખ્યાતલોક સુધી(સૂક્ષ્મજીવસૂક્ષ્મપર્યાયરૂપમાં) રહે છે. આ પ્રમાણે સૂક્ષ્મ પૃથ્વીકાયિક, સૂક્ષ્મ અકાયિક, સૂક્ષ્મતેજસ્કાયિક, સૂક્ષ્મ વાયુકાયિક, સૂક્ષ્મ વનસ્પતિકાયિક અને સૂક્ષ્મ નિગોદ પણ જધન્ય અત્તમુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ સુધી (અર્થાત) કાલતઃ અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી સુધી અને ક્ષેત્રતઃ અસંખ્યાત લોક
સુધી (સૂક્ષ્મપૃથ્વી આદિના રૂપમાં) રહે છે. પ્ર. ભંતે ! સૂક્ષ્મ અપર્યાપ્તક, સૂક્ષ્મ અપર્યાપ્તક
રૂપમાં કેટલા કાળ સુધી રહે છે ? ગૌતમ ! (તે)જઘન્ય પણ અન્તર્મુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટ પણ અન્તર્મુહૂર્ત સુધી રહે છે. (સૂક્ષ્મ) પૃથ્વીકાયિક, અપ્રકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક(અપર્યાપ્તકની કાયસ્થિતિ ના વિષયમાં પણ આ પ્રમાણે જાણવું. (આ પૂર્વોક્ત)સૂક્ષ્મ પૃથ્વીકાયિકાદિના પર્યાપ્તકોના
વિષયમાં પણ આ પ્રમાણે સમજવું જોઈએ. પ્ર. ભંતે ! બાદર જીવ, બાદર જીવના રુપમાં કેટલા
કાળ સુધી રહે છે ?
सुहुमपुढविकाइए, सुहुमआउकाइए, सुहुमतेउकाइए, सुहुमवाउकाइए, सुहुमवणफइकाइए, सुहमणिगोए वि जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं असंखेज्ज कालं, असंखेज्जाओ उस्सप्पिणि ओसप्पिणीओ कालओ खेत्तओ असंखेज्जा लोगा।
$
प. सुहुमे अपज्जत्तए णं भंते ! सुहुमे अपज्जत्तए त्ति
कालओ केवचिरं होइ? गोयमा ! जहण्णेणं अंतोमहत्तं, उक्कोसेण वि अंतोमुहुत्तं । पुढविकाइय, आउकाइय, तेउकाइय, वाउकाइय, वणस्सइकाइयाण य एवं चेव।
पज्जत्तयाण वि एवं चेव।
प. बादरेणं भंते ! बादरे त्ति कालओ केवचिरं होइ?
૨. નવા. દ. ૬, મુ. ૨૬૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org