________________
૨પ૦
દ્રવ્યાનુયોગ ભાગ-૧
अणाहारगाणं जीवेगिंदियवज्जा छब्भंगा एवं भाणियव्वा-तं जहा૨. સપુસ વા, ૨. પાસT વા, રૂ. ૩મદવા - સપને ય મને ય, ૪. મહત્વ - સપને ય મસા , ५. अहवा - सपदेसा य अपदेसे य. ૬. મહત્વ - સસા કપલેસ ચા सिद्धेहिं तियभंगो। भविय दारंभवसिद्धिया अभवसिद्धिया जहा ओहिया।
नोभवसिद्धिया नोअभवसिद्धिया जीव सिद्धेहिं तियभंगो। सण्णि दारं
२. असण्णीहिं एगिंदियवज्जो तियभंगो।
અનાહારકો માટે જીવ અને એકેન્દ્રિયને છોડીને છ ભાંગા આ પ્રમાણે કહેવા જોઈએ, જેમકે૧. સર્વ સંપ્રદેશ, ૨. સર્વ અપ્રદેશ, ૩. અથવા એક સપ્રદેશ અને એક અપ્રદેશ, ૪. અથવા એક સપ્રદેશ અને અનેક અપ્રદેશ, ૫. અથવા અનેક સંપ્રદેશ અને એક અપ્રદેશ, ૬. અથવા અનેક સંપ્રદેશ અને અનેક અપ્રદેશ. સિદ્ધો માટે ત્રણ ભાંગા કહેવા જોઈએ. ભવ્ય દ્વાર : ભવસિદ્ધિક (ભવ્ય) અને અભવસિદ્ધિક (અભવ્ય) જીવો માટે ઔધિક (સામાન્ય) જીવોની જેમ કહેવું જોઈએ. નોભવસિદ્ધિક નોઅભવસિદ્ધિક જીવ અને સિદ્ધોમાં (પૂર્વવત) ત્રણ ભાંગા કહેવા જોઈએ. સંજ્ઞી દ્વાર : ૧. સંજ્ઞી જીવોમાં જીવાદિ ત્રણ ભાંગા કહેવા જોઈએ. ૨. અસંજ્ઞી જીવોમાં એકેન્દ્રિયને છોડીને ત્રણ ભાંગા કહેવા જોઈએ અને નારકી, દેવ અને મનુષ્યોમાં છ ભાંગા કહેવા જોઈએ. ૩. નોસંજ્ઞી - નોઅસંજ્ઞી જીવ, મનુષ્ય અને સિદ્ધોમાં ત્રણ ભાંગા કહેવા જોઈએ. લેશ્યા દ્વાર : સલેશી જીવોનું વર્ણન સામાન્ય જીવોની જેમ કરવું જોઈએ. કમ્બલેશ્યી, નીલલેશ્યી, કાપોતલેક્ષીવાળા જીવોનું વર્ણન આહારક જીવોની જેમ કરવું જોઈએ. વિશેષ - જેને જે વેશ્યા હોય તેને તે વેશ્યા કહેવી જોઈએ. તેજલેશ્યામાં જીવાદિનાં ત્રણ ભાંગા કહેવા જોઈએ. વિશેષ - પૃથ્વીકાયિક, અપૂકાયિક અને વનસ્પતિકાયિક જીવોમાં છ ભાંગા કહેવા જોઈએ. પાલેશ્યા અને શુક્લલશ્યામાં જીવાદિના ત્રણ ભાંગા કહેવા જોઈએ.
नेरइय देव मणुएहिं छब्भंगा।
३. नोसण्णि नोअसण्णि जीव-मणय-सिद्धेहिं तियभंगो। लेस्सादारंसलेस्सा जहा ओहिया।
कण्हलेस्सानीललेस्सा काउलेस्सा जहा आहारओ।
णवर- जस्स अत्थि एयाओ।
तेउलेस्साए जीवाइओ तियभंगो।
णवर- पुढविकाइएसु आउ-वणस्सईसु छब्भंगा।
पम्हलेसा सुक्कलेसाए जीवाइओ तियभंगो ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org