SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ જીવ અધ્યયન ૫. ૩. ૧. ૩. ૬. ૩. से किं तं तिरिक्खजोणिया ? तिरिक्खजोणिया पंचविहा पण्णत्ता, १. एगिंदियतिरिक्खजोणिया, २. बेइंदियतिरिक्खजोणिया, રૂ. તેઽવિયતિરિવનોળિયા, ४. चउरिंदियतिरिक्खजोणिया, ५. पंचेंदियतिरिक्खजोणिया य । (१) से किं तं एगिंदियतिरिक्खजोणिया ? एगिंदियतिरिक्खजोणिया पंचविहा पण्णत्ता, तं जहा १. पुढविकाइयएगिंदियतिरिक्खजोणिया - जाव५. वणस्सइकाइयएगिंदिय तिरिक्खजोणिया । से किं तं पुढविकाइयएगिंदियतिरिक्खजोणिया ? तं जहा पुढविकाइय एगिंदिय तिरिक्खजोणिया दुविहा पण्णत्ता, तं जहा १. सुहुमपुढविकाइयएगिंदियतिरिक्खजोणिया, २. बादरपुढविकाइयएगिंदियतिरिक्खजोणिया य । प से किं तं सुहुमपुढविकाइयएगिंदियतिरिक्खजोणिया ? उ. हुमपुढविकाइयएगिंदियतिरिक्खजोणियादुविहा पण्णत्ता, १. पज्जत्तसुहुमपुढविकाइयएगिंदियतिरिक्खजोणिया, ૨. તું નહીં अपज्जत्त- सुहुमपुढविकाइय- एगिंदियतिरिक्खजोणिया । सेतं सुहुमा । ૫. से किं तं बादरपुढविकाइय-एगिंदिय-तिरिक्खजोणिया ? Jain Education International ૩. વાવર-પુર્દવિાય-વિય-તિરિવનોળિયારુવિજ્ઞા પળત્તા, તં નહા . વપ્નત્ત-વાયર-પુઢવિાય-TMિઢિયतिरिक्खजोणिया, For Private પ્ર. ઉ. પ્ર. 6. પ્ર. ઉ. પ્ર. ઉ. પ્ર. ઉ. ૨૦૫ તિર્યંચયોનિક કેટલા પ્રકારના છે ? તિર્યંચયોનિક પાંચ પ્રકારના કહ્યા છે, જેમકે (૧) એકેન્દ્રિય તિર્યંચયોનિક, (૨) બેઈન્દ્રિય તિર્યંચયોનિક, (૩) તેઈન્દ્રિય તિર્યંચયોનિક, (૪) ચઉરિન્દ્રિય તિર્યંચયોનિક, (૫) પંચેન્દ્રિય તિર્યંચયોનિક. (૧) એકેન્દ્રિય તિર્યંચયોનિક કેટલા પ્રકારના છે ? એકેન્દ્રિય તિર્યંચયોનિક પાંચ પ્રકારના કહ્યા છે, જેમકે (૧) પૃથ્વીકાયિક એકેન્દ્રિય તિર્યંચયોનિક -યાવત(૨) વનસ્પતિકાયિક એકેન્દ્રિય તિર્યંચયોનિક. પૃથ્વીકાયિક એકેન્દ્રિય તિર્યંચયોનિક કેટલા પ્રકારના છે ? પૃથ્વીકાયિક એકેન્દ્રિય તિર્યંચયોનિક બે પ્રકારના કહ્યા છે, જેમકે (૧) સૂક્ષ્મ પૃથ્વીકાયિક એકેન્દ્રિય તિર્યંચયોનિક, (૨) બાદર પૃથ્વીકાયિક એકેન્દ્રિય તિર્યંચયોનિક. સૂક્ષ્મ પૃથ્વીકાયિક એકેન્દ્રિય તિર્યંચયોનિક કેટલા પ્રકારના છે ? સૂક્ષ્મ પૃથ્વીકાયિક એકેન્દ્રિય તિર્યંચયોનિક બે પ્રકારના કહ્યા છે, જેમકે (૧) પર્યાપ્તા સૂક્ષ્મ પૃથ્વીકાયિક એકેન્દ્રિય તિર્યંચયોનિક, (૨) અપર્યાપ્તા સૂક્ષ્મ પૃથ્વીકાયિક એકેન્દ્રિય તિર્યંચયોનિક. આ પ્રમાણે સૂક્ષ્મનું વર્ણન પૂર્ણ થયું. બાદર પૃથ્વીકાયિક એકેન્દ્રિય તિર્યંચયોનિક કેટલા પ્રકારના છે ? બાદર પૃથ્વીકાયિક એકેન્દ્રિય તિર્યંચયોનિક બે પ્રકારના કહ્યા છે, જેમકે (૧) પર્યાપ્તા બાદ પૃથ્વીકાયિક એકેન્દ્રિય તિર્યંચયોનિક, Personal Use Only www.jainelibrary.org
SR No.001948
Book TitleDravyanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2002
Total Pages758
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, H000, H020, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy