SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ ૫. ૩. ૫. ૩. वाणमंतर जोइस सोहम्मीसाणेसु अट्ठचत्तालीसं मुहुत्ता । सणंकुमारे अट्ठारस राइंदियाई चालीस य मुहुत्ता, माहिंदे चउवीसं राइंदियाई वीस य मुहुत्ता, बंभलोए पंच चत्तालीसं राइंदियाई, लंतए नउई राइंदियाई, महासुक्के सठ्ठे राइदियसयं, सहस्सारे दो राइंदियसयाई, आणय-पाणयाणं संखेज्जा मासा, आरणऽच्चुयाणं संखेज्जाई वासाई । एवं गेवेज्जगदेवाणं । विजय- वेजयंत- जयंत अपराजियाणं असंखेज्जाई वाससहस्साई | सव्वट्ठसिद्धे य पलिओवमस्स संखेज्जेइभागो । एवं भाणियव्वं - वड्ढति हायंति जहन्नेणं एक्कं समयं, उक्कोसेणं आवलियाए असंखेज्जइ भागं, अवट्ठियाणं जं भणियं । सिद्धांणं भंते! केवइयं कालं वड्ढति ? गोयमा ! जहणेणं एक्वं समयं उक्कोसेणं अट्ठ સમયઃ सिद्धाणं भंते! केवइयं कालं अवट्ठिया ? गोयमा ! जहन्नेणं एवं समयं, उक्कोसेणं छम्मासा । વિયા. ૧.૬, ૩.૮, મુ. o ૦-૨૦ - २१. विविह-विवक्खया सव्व जीवाणं भेया (૨) ૐવિત્ત - तत्थ णं जे ते एवमाहंसु - दुविहा सव्वजीवा વળત્તા, તં નહા- તે વમાતંતુ, ?. સિદ્ધા સેવ, ૨. Jain Education International - असिद्धा चेव । નીવા. ડેિ. ૧, મુ. ૨૨o પ્ર. ઉ. પ્ર. ઉ. દ્રવ્યાનુયોગ ભાગ-૧ વાણવ્યંતર જ્યોતિષ્ક અને સૌધર્મ, ઈશાન દેવોના અડતાલીસ મુહૂર્ત, સનત્યુમાર્ દેવોનાં અઢાર રાત-દિવસ અને ચાલીસ મુહૂર્ત, માહેન્દ્ર દેવલોકનાં દેવોના ચોવીસ રાત-દિવસ અને વીસ મુહૂર્ત, બ્રહ્મદેવલોકનાં દેવોનાં પિસ્તાલીસ રાત-દિવસ, લાંતક દેવોના નેવું રાત-દિવસ, મહાશુક્ર દેવોના એકસો સાઈઠ રાત-દિવસ, સહસ્ત્રાર કલ્પદેવોનાં બસો રાત-દિવસ, આનત અને પ્રાણત દેવલોકનાં દેવોનાં સંખ્યાતમાસ, આરણ અને અચ્યુત દેવલોકનાં દેવોનાં સંખ્યાત વર્ષોનો સ્થિર સમય છે. આ પ્રમાણે એટલા જ નવ ચૈવેયક દેવોના પણ સ્થિર સમય જાણી લેવા જોઈએ. વિજય, વૈજયન્ત, જયંત અને અપરાજીત વિમાનવાસી દેવોના સ્થિર સમય અસંખ્યાત હજાર વર્ષોના છે. સર્વાર્થસિદ્ધ વિમાનવાસી દેવોના સ્થિર સમય પલ્યોપમનો સંખ્યાતમો ભાગ છે. આ બધા જધન્ય એક સમય અને ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમાં ભાગ સુધી વધે-ઘટે છે આ પ્રમાણે કહેવું જોઈએ અને તેનો સ્થિર સમય જે ઉપર કહ્યો છે તે જ છે. ભંતે ! સિદ્ધ કેટલા સમય સુધી વધે છે ? ગૌતમ ! સિદ્ધ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ આઠ સમય સુધી વધે છે. ભંતે ! સિદ્ધ કેટલા સમય સુધી સ્થિર રહે છે ? ગૌતમ ! સિદ્ધ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છ:માસ સુધી સ્થિર રહે છે. ૨૧. વિવિધ વિવક્ષાથી બધા જીવોના ભેદ : (૧) બે પ્રકાર : For Private & Personal Use Only તેમાંથી જે સર્વ જીવોને બે પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે, જેમકે ૧. સિદ્ધ, ૨. અસિદ્ધ. www.jainelibrary.org
SR No.001948
Book TitleDravyanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2002
Total Pages758
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, H000, H020, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy