SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ જીવ અધ્યયન ૩. ૫. ૩. ૬. ૩. ૫. ૩. ૬. નયંતિ ! સમાવો, નો પરામો । सव्वे वि णं भंते! भवसिद्धीया जीवा सिज्झिस्संति ? ૩. हंता, जयंती ! सव्वे वि णं भवसिद्धीया जीवा सिज्झस्संति । जइ णं भंते! सव्वे भवसिद्धीया जीवा सिज्झिस्संति तम्हा णं भवसिद्धीयविरहिए लोए भविस्सइ ? जयन्ती ! णो इणट्ठे समट्ठे । से केणं खाइएणं अट्ठेणं भंते ! एवं वुच्चइ" सव्वे वि णं भवसिद्धीया जीवा सिज्झिस्संति नो चेव णं भवसिद्धीयविरहिए लोए भविस्सइ ?" जयंति ! से जहानामए सव्वागाससेढी सिया अणाईया अणवदग्गा परित्ता परिवुडा, साणं परमाणुपोग्गलमेत्तेहिं खंडेहिं समए- समए अवहीरमाणी अवहीरमाणी अनंताहिं ओसप्पिणि-उस्सप्पिणीहिं अवहीरंति नो चेव णं अवहिया सिया । से तेणट्ठेणं जयंति ! एवं वुच्चइ 'सव्वे वि णं भवसिद्धीया जीवा सिज्झिस्संति नो चेव णं भवसिद्धीय विरहिए लोए भविस्सइ ।” १८. जीव निव्वत्तीए भेयप्पभेय परूपणं ૬. ૩. - વિયા. સ. ૧૨, ૩. ૨, સુ. ૧૬-૧૭ कइविहा णं भंते ! जीवनिव्वत्ती पन्नत्ता ? गोयमा ! पंचविहा जीवनिव्वत्ती पन्नत्ता, तं जहा ૨. નિયિનીવનિવત્તી -ખાવ.. પંવિંયિનીવનિવૃત્તી एगिंदियजीवनिव्वत्ती णं भंते ! कइविहा पन्नत्ता ? ગોયમા ! પંચવિદા પત્નત્તા, તં નહીં १. पुढविकाइयएगिंदियजीवनिव्वत्ती -जाव ५. वणस्सइकाइयएगिंदियजीवनिव्वत्ती । Jain Education International For Private ઉ. પ્ર. ઉ. પ્ર. ઉ. પ્ર. ઉ. પ્ર. ઉ. જયન્તી ! તે સ્વાભાવિક છે, પારિણામિક નથી. ભંતે ! બધા ભવસિદ્ધિક જીવ શું સિદ્ધ થઈ જાય છે ? Personal Use Only ૧૫૧ હા, જયન્તી ! બધા ભવસિદ્ધિક જીવ સિદ્ધ થઈ જાય છે. ૧૮. જીવ નિવૃત્તિના.ભેદ-પ્રભેદોનું પ્રરૂપણ : ભંતે ! જો બધા ભવસિદ્ધિક જીવ સિદ્ધ થઈ જાય છે તો શું લોક ભવસિદ્ધિક જીવોથી રહિત થઈ જશે ? જયન્તી ! આ અર્થ શક્ય નથી. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે બધા ભવસિદ્ધિક જીવ સિદ્ધ થશે તો પણ લોક ભવસિદ્ધિક જીવોથી રહિત ન થાય ? જયન્તી ! જેવી રીતે કોઈ સમ્પૂર્ણ આકાશની શ્રેણી હોય, જો અનાદિ અનંત હોય તે એક પ્રદેશી હોવાથી પરિણત અને (બાકીની શ્રેણિયો દ્વારા) વ્યાપ્ત હોય, તેમાંથી પ્રતિસમય એકએક પરમાણુ પુદ્દગલ જેટલા કટકા કાઢી – કાઢી અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણી સુધી કાઢતા જઈએ તો પણ તે શ્રેણી અપહૃત (સમાપ્ત) થતી નથી. પ્ર. ભંતે ! જીવનિવૃત્તિ કેટલા પ્રકારની કહી છે ? ગૌતમ ! જીવનિવૃત્તિ પાંચ પ્રકારની કહી છે, તે આ પ્રમાણે છે ઉ. ૧. એકેન્દ્રિયજીવનિવૃત્તિ -યાવ ૫. પંચેન્દ્રિયજીવનિવૃત્તિ. – આ પ્રમાણે હે જયન્તી ! એવું કહેવાય છે કે - "બધા ભવસિદ્ધિક જીવ સિદ્ધ હશે તો પણ લોક ભવસિદ્ધિક જીવોથી રહિત નહી થાય.” - ભંતે ! એકેન્દ્રિય જીવ નિવૃત્તિ કેટલા પ્રકારની કહી છે ? ગૌતમ ! પાંચ પ્રકારની કહી છે, તે આ પ્રમાણે છે - ૧. પૃથ્વીકાયિક એકેન્દ્રિય જીવ નિવૃત્તિ -યાવ૫. વનસ્પતિકાયિક એકેન્દ્રિય જીવ નિવૃત્તિ. www.jairnel|brary.org
SR No.001948
Book TitleDravyanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2002
Total Pages758
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, H000, H020, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy