________________
૧૧૮
દ્રવ્યાનુયોગ ભાગ-૧
HitsEHEME REFREElittlltHEHth theEllilei Hittalatil thililllllllllllllllllllllllllilii lllllllllllllllllllllllllllllllllllllllllllll IHilllllianaILIIIRRRIERRBINHERI EI BHAIRIBEHIRENBHIWAHILIEEEEH BARBE
%ENews
૪. પરિણામ – અધ્યયન
જીવ અને અજીવ દ્રવ્યોની વિભિન્ન અવસ્થાઓ અથવા પર્યાયોમાં પરિણમનને પરિણામ કહે છે. પ્રસ્તુત અધ્યયનમાં જીવના ગતિ, ઈન્દ્રિય, કષાય, વેશ્યા, યોગ, ઉપયોગ, જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વેદ આ દસ પરિણામોનું તથા અજીવના બંધન, ગતિ, સંસ્થાન, ભેદ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, અગુરુલઘુ અને શબ્દ સહિત દસ પરિણામોનું વર્ણન છે.
પ્રજ્ઞાપના સૂત્રમાં જીવાદિ તત્ત્વોની વિભિન્ન ધારોથી વ્યાખ્યા કરવાની શૈલી છે. જેનાથી તે તત્વનાં સંદર્ભમાં સહજ રૂપથી સૂક્ષ્મ અને ગૂઢજ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે. પરિણામ અધ્યયન પણ પ્રજ્ઞાપના સૂત્રનો જ એક અંશ છે. આમાં જીવ અને અજીવના વિભિન્ન પક્ષોને ઉપર્યુક્ત દસ-દસ દ્વારોથી સમજાવેલ છે.
જીવના જે દસ પરિણામોનું વર્ણન છે તે પ્રાયઃ સંસારી જીવોની અપેક્ષાથી છે. આ પરિણામોના ભેદોનું વર્ણન કરતા પ્રસ્તુત અધ્યયનમાં આને ૨૪ દેડકોમાં ઘટાવેલ છે. મનુષ્યનો દંડક જ એક એવો દંડક છે જેમાં કેવળીની અપેક્ષાએ મનુષ્યને અનિન્દ્રિય, અકષાયી, અલેશી, અયોગી અને અવેદી પણ કહેવાય છે. સિદ્ધોની અપેક્ષાએ વર્ણન નથી.
અજીવના બંધન આદિ દસ પરિણામ પ્રાયઃ પુદ્ગલ દ્રવ્યની અપેક્ષાએ છે. આના પરિણામોના ભેદોનું પણ અહીં વર્ણન કરેલ છે. પરંતુ આમાં ધર્મ, અધર્મ, આકાશ અને કાળ દ્રવ્યોમાં ઘટિત કરવાનો ઉપક્રમ કરેલ નથી. પુદ્ગલને છોડીને બધા અજીવ દ્રવ્ય વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને શબ્દથી રહિત છે. અગુરુલઘુ પરિણામ પણ એમાં પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે પુદ્ગલથી ભિન્ન ધર્માદિ દ્રવ્યોમાં પણ વર્ણાદિ કેટલાક દ્વાર ઘટિત કરી શકાય છે.
મારા ગામમાં કાકા -કારાવાસનETERatiાદite initii
Fitnistriirst time
initiii II III III iiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiitilisitik Hi/Htail
dutilitituallisliitili: HIRTH #lavમા ||3HthiHtallHERTHI
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org