________________
પર્યાય અધ્યયન
૬.
૩.
૬.
૩.
૬.
૫.
अजहण्णमणुक्कोसठिईए वि एवं चेव,
૩.
णवरं-ठिईए चउट्ठाणवडिए ।
जहणठियाणं भंते! असंखेज्जपदेसियाणं खंधाणं केवइया पज्जवा पण्णत्ता ?
गोयमा ! अनंता पज्जवा पण्णत्ता ।
सेकेणणं भंते ! एवं वुच्चइ
“जहण्णठिईयाणं असंखेज्जपदेसियाणं खंधाणं अणता पज्जवा पण्णत्ता ?
गोयमा ! जहण्णठिई असं खेज्जपदे सिए खंधे जहणठिईयस्स असंखेज्जपदेसियस्स खंधस्स
(૧) વનકયાણ તુì,
(૨) વેલક્રયાણ પડઠ્ઠાળવડિા,
(૨) ઓળાહળક્રયા ચડડ્ડાળવકિ,
(૪) ÍિÇ તુì,
( ५-८ ) वण्णाइ उवरिल्लचउफासे हि य छट्ठाणवडिए ।
से तेणट्टेणं गोयमा ! एवं वुच्चइ
" जहण्णठिईयाणं असंखेज्जपदेसियाणं खंधाणं
अता पज्जवा पण्णत्ता ।"
एवं उक्कोसठिईए वि,
अजहण्णमणुक्कोसठिईए वि एवं चेव,
૩. ગોયમા ! અજંતા પદ્મવા વળત્તા |
से केणट्टेणं भंते ! एवं वुच्चइ
“जहण्णठिईयाणं अनंतपदेसियाणं खंधाणं अनंता पज्जवा पण्णत्ता ?
गोयमा ! जहण्णठिईए अणतपदेसिए खंधे जहण्णठिईयस्स अणतपदेसियस्स खंधस्स
णवरं-ठिईए चउट्ठाणवडिए ।
जहण्णठिईयाणं भंते ! अणंतपदेसियाणं खंधाणं केवइया पज्जवा पण्णत्ता ?
Jain Education International
For Private
પ્ર.
ઉ.
પ્ર.
ઉ.
પ્ર.
ઉ.
પ્ર.
ઉ.
૧૦૩
અજયન્ય - અનુત્કૃષ્ટ (મધ્યમ) સ્થિતિવાળા સંખ્યાત પ્રદેશી કંધોની પર્યાય પણ આ પ્રમાણે કહેવી જોઈએ.
વિશેષ : સ્થિતિની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત છે. ભંતે ! જઘન્ય સ્થિતિવાળા અસંખ્યાત પ્રદેશી સ્કંધોની કેટલી પર્યાય કહી છે ?
ગૌતમ ! અનન્ત પર્યાય કહી છે.
ભંતે ! શા માટે એવું કહેવાય છે કે -
"જઘન્ય સ્થિતિવાળા અસંખ્યાત પ્રદેશી કંધોની અનન્ત પર્યાય કહી છે ?"
ગૌતમ ! એક જઘન્ય સ્થિતિવાળા અસંખ્યાત પ્રદેશીસ્કંધ, બીજા જઘન્ય સ્થિતિવાળા અસંખ્યાત પ્રદેશી સંધથી -
-
(૧) દ્રવ્યની અપેક્ષાએ સમાન છે,
(૨) પ્રદેશોની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત છે, (૩) અવગાહનાની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત છે,
(૪) સ્થિતિની અપેક્ષાએ સમાન છે,
(૫-૮) વર્ણાદિ તથા અંતિમ ચાર સ્પર્શોની અપેક્ષાએ ષસ્થાન પતિત છે.
માટે ગૌતમ ! એવું કહેવાય છે કે
"જઘન્ય સ્થિતિવાળા અસંખ્યાત પ્રદેશી કંધોની અનન્ત પર્યાય કહી છે."
આ પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિવાળા અસંખ્યાત પ્રદેશી સ્કંધોની પર્યાય કહેવી જોઈએ.
અજન્મ - અનુત્કૃષ્ટ (મધ્યમ) સ્થિતિવાળા અસંખ્યાત પ્રદેશી સ્કંધોની પર્યાય પણ આ પ્રમાણે કહેવી જોઈએ.
વિશેષ : સ્થિતિની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત છે.
ભંતે ! જઘન્ય સ્થિતિવાળા અનન્ત પ્રદેશીસ્કંધોની કેટલી પર્યાય કહી છે ?
ગૌતમ ! અનન્ત પર્યાય કહી છે.
ભંતે ! શા માટે એવું કહેવાય છે કે -
"જઘન્ય સ્થિતિવાળા અનન્ત પ્રદેશી કંધોની અનન્ત પર્યાય કહી છે ?”
ગૌતમ ! એક જધન્ય સ્થિતિવાળા અનન્ત પ્રદેશીસ્કંધ બીજા જઘન્ય સ્થિતિવાળા અનન્ત પ્રદેશી કંધથી
Personal Use Only
www.jainelibrary.org