SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ પર્યાય અધ્યયન ४. पज्जवज्झयणं ૪. પચચ-અધ્યયન મૂત્ત - સુત્ર : ૨, પન્નવનાના ૧. પર્યાય નામ: g, સે વિં તં પંન્ગવનને ? પ્ર. પર્યાય નામનું સ્વરુપ શું છે? उ. पज्जवनामे अणेगविहे पण्णत्ते, तं जहा પર્યાય નામ (અવસ્થા) અનેક પ્રકારનાં કહ્યા છે, તે આ પ્રમાણે છે - एगगुणकालए, दुगुणकालए -जाव એક ગુણ (અંશ) કાળો, દ્વિગુણ કાળો -વાવअणंतगुणकालए। અનન્તગુણ કાળો, एगगुणनीलए दुगुणनीलए -जाव એક ગુણ લીલો, દ્વિગુણ લીલો-વાવ-અનન્તગુણ अणंतगुणनीलए। લીલો, एवं लोहिय-हालिह-सुक्किला विभाणियब्वा । એજ પ્રમાણે લાલ, પીળો અને શુક્લ વર્ણની પર્યાયોના નામ પણ સમજવા જોઈએ. एगगुणसुरभिगंधे दुगुणसुरभिगंधे -जाव એક ગુણ સુરભિગંધ, દ્વિગુણ સુરભિગંધ-યાવતુअणंतगुणसुरभिगंधे। અનન્તગુણ સુરભિગંધ. एवं दुरभिगन्धो वि भाणियब्बो। એજ પ્રમાણે દુરભિગંધના વિષયમાં પણ કહેવું જોઈએ. एगगुणतित्ते, दुगुणतित्ते -जाव- अणंतगुणतित्ते । એક ગુણ તીખો, દ્વિગુણ તીખો -યાવતુ-અનન્તગુણ તીખો. एवं कडुय-कसाय-अंबिल-महुरा वि भाणियब्बा। એજ પ્રમાણે કસાયેલા ખાટા અને મીઠા રસની પર્યાયો માટે પણ કહેવું જોઈએ. एगगुणकक्खडे, दुगणकक्खडे -जाव- अणंतगुण એક ગુણ કર્કશ, દ્વિગુણ કર્કશ ચાવત- અનંતગુણ વરવ | કર્કશ. एवं मउय-गरूय-लहुय-सीत-उसिण-णिद्ध-लुक्खा એજ પ્રમાણે કોમળ, હલકો, ભારી, શીત, ઉષ્ણ, वि भाणियब्वा। સ્નિગ્ધ, રૂક્ષ સ્પર્શની પર્યાયોના માટે પણ કહેવું જોઈએ. से तं पज्जवणामे। આ પર્યાય નામનું સ્વરૂપ છે. -અનુ. સુ. ૨૨૫ पज्जव लक्खणाई ૨. પર્યાયોના લક્ષણાદિ : एगत्तं च पुहत्तं च, संखासंठाणमेव य। એકત્વ (એકપણું) પૃથફત્વ (એથી માંડી નવ સુધીની संजोगा य विभागा य, पज्जवाणं तु लक्खणं ॥१॥ સંખ્યા) સંખ્યા, સંસ્થાન (આકૃતિ) સંયોગ અને વિયોગ- ૩૪ક. ૨૮, IT,રૂ આ પર્યાયોના લક્ષણ છે. રૂ. સુવિ ઉજ્જવમેચા ૩. પર્યાયના બે પ્રકાર : प. कइविहा णं भंते ! पज्जवा पण्णत्ता? પ્ર. ભંતે ! પર્યાય કેટલા પ્રકારનાં કહ્યા છે ? उ. गोयमा ! दुविहा पज्जवा पण्णत्ता, तं जहा- ઉ. ગૌતમ ! (પર્યાય) બે પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે - . નીવMવ ૨, ૨. મનવMવ ચ | ૧. જીવ પર્યાય, ૨. અજીવ પર્યાય. - Tv.૫, ૬, સુ. ૪૩૮ ૨. વિ . સ. ૨૬, ૩, ૬, મુ. ? ૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001948
Book TitleDravyanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2002
Total Pages758
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, H000, H020, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy