SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ [li situlal clutill tilitili.all intillail italisinliliilllhiilL III illultilitill ili illitillat'll lllllllllllllllllllllllllabhanwall nullllllllllliiliitilallllllllllllllli Ishallfill Guitali.alimultill initiaitinii.nutritiral - - - - - - - - - - - - - - ૧" બાળ - થs Oc Histan Oc | પરમાણુઓથી વ્યાપ્ત આકાશ પ્રદેશમાં સો પરમાણુ તથા સો કરોડ પરમાણુઓથી વ્યાપ્ત આકાશપ્રદેશમાં એક હજાર કરોડ પરમાણુ સમાઈ શકે છે. જીવાસ્તિકાયથી જીવ આભિનિબોધિક આદિ જ્ઞાનો, મતિઅજ્ઞાન આદિ અજ્ઞાનો તથા ચક્ષુદર્શન આદિ દર્શનોની અનન્ત પર્યાયને પ્રાપ્ત કરે છે. પુદ્ગલાસ્તિકાયથી જીવોના શરીર, ઈન્દ્રિય, યોગ અને શ્વાસોચ્છવાસને ગ્રહણ કરવાની પ્રવૃત્તિ થાય છે. પ્રશ્ન એ ઉઠે છે કે શું ધર્માસ્તિકાયના એક પ્રદેશને બે, ત્રણ, ચાર યાવત્ અસંખ્યાત પ્રદેશોને ધર્માસ્તિકાય કહેવાય છે ? એના ઉત્તરમાં ભગવાન ફરમાવે છે કે એક પ્રદેશ ન્યૂન ધર્માસ્તિકાયને પણ ધર્માસ્તિકાય કહેવાય નહીં. જે પ્રમાણે ચક્રનો એક ખંડ ચક્ર કહેવાતો નથી તે જ પ્રમાણે ધર્માસ્તિકાયના એક પ્રદેશને યાવતુ એક પ્રદેશ ન્યૂન સુધીને ધર્માસ્તિકાય કહેવાય નહીં. ધર્માસ્તિકાયના અસંખ્યાત પ્રદેશોના સમગ્ર રૂપથી જ્યારે ગ્રહણ થાય છે ત્યારે તેને ધર્માસ્તિકાય કહેવાય છે. આ પ્રમાણે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાયના પણ સમગ્ર પ્રદેશ ગ્રહીત થવા પર તેને તે-તે અસ્તિકાયોના રૂપમાં કહેવાય છે. પુદ્ગલાસ્તિકાયના પ્રદેશોમાં દ્રવ્ય-દ્રવ્યદેશાદિ આઠ દ્વારોનો પણ આ અધ્યયનમાં વર્ણન કરેલ છે. (III III IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIuiiiiiiiiiiiiiiiiiiiiiiii III IIIIIIIIIIIIIII મસાલા Fai iiiian Hillilill millillfill liliiiiiii iiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiintia Hinausiniાકા પuuuuu શા ડાઘ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001948
Book TitleDravyanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2002
Total Pages758
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, H000, H020, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy