________________
દ્રવ્ય અધ્યયન
૩૩
५. अद्धासमए पएसट्ठयाए अणंतगुणे,
६. आगासत्थिकाए पएसट्ठयाए अणंतगुणे ।
૫. (તેનાથી) અદ્ધાસમય (કાળ) પ્રદેશોની અપેક્ષાએ
અનન્તગુ ૬. (તેનાથી) આકાશાસ્તિકાય પ્રદેશોની અપેક્ષાએ
અનન્તગુણા છે. દ્રવ્ય-પ્રદેશની અપેક્ષાએ : પ્ર. ભંતે ! આ ધર્માસ્તિકાયના દ્રવ્ય અને પ્રદેશોની
અપેક્ષાથી કોણ કોનાથી થોડાયાવત-વિશેષાધિક
दबट्ठपएसट्टयाएप. एयस्स णं भंते! धम्मत्थिकायस्स दवट्ठ-पएसट्ठयाए
कयरे कयरेहिंतो अप्पा व-जाव-विसेसाहिया वा?
गोयमा! सव्वत्थोवे एगे धम्मत्थिकाए दव्वट्ठयाए, से चेव पएसट्ठयाए असंखेज्जगुणे ।
ઉ. ગૌતમ ! દ્રવ્યની અપેક્ષાએ ધર્માસ્તિકાય સૌથી
થોડા છે અને તે જ પ્રદેશોની અપેક્ષાએ અસંખ્યાત ગુણા છે. ભંતે ! આ અધર્માસ્તિકાયના દ્રવ્ય અને પ્રદેશોની , અપેક્ષાથી કોણ કોનાથી થોડા -વાવ-વિશેષાધિક
प. एयस्सणंभंते! अधम्मत्थिकायस्स दचट्ठ-पएसट्ठयाए
कयरे कयरेहिंतो अप्पा वा-जाव-विसेसाहिया वा?
गोयमा! सवत्थोवे एगे अधम्मत्थिकाए दवट्ठयाए, से चेव पएसट्ठयाए असंखज्जगुणे ।
ગૌતમ ! દ્રવ્યની અપેક્ષાએ અધર્માસ્તિકાય સૌથી થોડા છે અને તે જ પ્રદેશોની અપેક્ષાએ અસંખ્યાતગુણા છે. ભંતે ! આ આકાશાસ્તિકાયના દ્રવ્ય અને પ્રદેશોની અપેક્ષાએ કોણ કોનાથી થોડા -વાવ-વિશેષાધિક
प. एयस्सणंभंते! आगासत्थिकायस्स दब्बठ्ठ-पएसट्ठयाए
कयरे कयरेहिंतो अप्पा वा-जाव-विसेसाहिया वा?
उ. गोयमा सव्वत्थोवे एगेआगासत्थिकाए दवट्ठयाए,
से चेव पएसट्ठयाए अणंतगुणे।
प. एयस्स णं भंते! जीवत्थिकायस्स दवट्ठ-पएसट्ठयाए
कयरे कयरेहिंतो अप्पा वा-जाव-विसेसाहिया वा?
उ. गोयमा ! सव्वत्थोवे जीवत्थिकाए दवट्ठयाए, से
चेव पएसट्टयाए असंखेज्जगुणे ।
ઉ. ગૌતમ ! દ્રવ્યની અપેક્ષાએ આકાશાસ્તિકાય
સૌથી થોડા છે અને તે જ પ્રદેશોની અપેક્ષાએ અનન્તગુણા છે. ભંતે ! આ જીવાસ્તિકાયના દ્રવ્ય અને પ્રદેશોની અપેક્ષાએ કોણ કોનાથી થોડા -વાવ-વિશેષાધિક છે ? ' ગૌતમ ! દ્રવ્યની અપેક્ષાએ જીવાસ્તિકાય સૌથી થોડા છે અને તે જ પ્રદેશોની અપેક્ષાએ અસંખ્યાતગુણા છે. ભંતે ! આ પુદ્ગલાસ્તિકાયના દ્રવ્ય અને પ્રદેશોની અપેક્ષાએ કોણ કોનાથી થોડા -વાવતુ-વિશેષાધિક છે ? ગૌતમ ! દ્રવ્યની અપેક્ષાએ પુદ્ગલાસ્તિકાય સૌથી થોડા છે અને તે જ પ્રદેશોની અપેક્ષાએ અસંખ્યાતગુણા છે. કાળનાં વિષયમાં પ્રશ્ન ન કરવો જોઈએ, કારણકે તેમાં પ્રદેશોનો અભાવ છે.
एयस्सणंभंते! पोग्गलत्थिकायस्स दवट्ठ-पएसट्टयाए कयरे कयरेहिंतो अप्पा वा -जाव-विसेसाहिया वा?
गोयमा! सव्वत्थोवे पोग्गलत्थिकाए दव्वट्ठयाए,से चेव पएसट्ठयाए असंखेज्जगुणे।
अद्धासमए ण पुच्छिज्ज पएसाभावा।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org