SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ २१. अरूवी अजीव दव्वाणं पमाण परूवणं धमाधम्मे य दो चेव, लोगमेत्ता वियाहिया । लोगालोगे य आगासे, समए समयखेत्तिए । धम्माधम्मागासा, तिन्नि वि एए अणाइया । अपज्जवसिया चैव सव्वद्धं तु वियाहिया || समए वि संतई पप्प, एवमेवं वियाहिए । आएसं पप्प साईए सप्पज्जवसिए वि य ॥ २२. रूवी अजीव दव्वस्स भेया . खंधाय खंध देसाय, तप्पएसा तहेव य । परमाणुओ य बोद्धव्वा, रूविणो य चउव्विहा ॥ १ પુત્ત. ૧. ૨૬, 'II. o o ૨૩. રવી બાળ અવી આાસન્નેનું મહ હુશળ ઓળહળ परूवणं ૫. ૩. ૬. - પુત્ત. ૧.૨૬, ગા. ૭-૨ ૩. कंबलसाडए णं भंते ! आवेढिय परिवेढिए समाणे जावइयं ओवासंतरं फुसित्ता णं चिट्ठइ, विरल्लिए वि य णं समाणे तावइयं चेव ओवासंतरं फुसित्ता णं चिट्ठइ ? हंता, गोयमा ! कंबलसाडए णं आवेढिय परिवेढिए समाणे जावइयं ओवसंतरं फुसित्ता णं चिट्ठइ विरल्लिए वि य णं समाणे तावइयं चेव ओवासंतरं फुसित्ताणं चिट्ठइ । थूणा णं भंते ! उड्ढं ऊसिया समाणी जावइयं खेत्तं ओगाहिता णं चिट्ठइ, तिरियं पियणं आयया समाणी तावइयं चेव खेत्तं ओगाहित्ता णं चिट्ठइ ? हंता, गोयमा ! थूणा णं उड्ढं ऊसिया समाणी जावइयं खेत्तं ओगाहित्ताणं चिट्ठइ, तिरियं पियणं आयया समाणी तावइयं चेव खेत्तं ओगाहित्ता णं चिट्ठइ । Jain Education International ૨૧. અરૂપી અજીવ દ્રવ્યોનું પ્રમાણ પ્રરૂપણ : ધર્મ અને અધર્મ આ બન્ને લોક પ્રમાણ કહ્યા છે. આકાશ લોક અને અલોકમાં વ્યાપ્ત છે, કાળ(સમય ક્ષેત્ર) મનુષ્ય ક્ષેત્રમાં જ છે. ધર્મ, અધર્મ અને આકાશ આ ત્રણે દ્રવ્ય અનાદિ અનંત અને સર્વકાળ વ્યાપી (નિત્ય) કહ્યા છે. કાળ પણ પ્રવાહની અપેક્ષાથી આ પ્રમાણે (અનાદિઅનંત)છે આદેશ (એક – એક સમયની અપેક્ષા)થી સાદી અને સાંત છે. ૨૨. રૂપી અજીવ દ્રવ્યનાં ભેદ : દ્રવ્યાનુયોગ ભાગ-૧ રૂપી અજીવ દ્રવ્ય ચાર પ્રકારનાં જાણવા જોઈએ૧. સ્કંધ, ૨. સ્કંદેશ, ૩. સ્કંધ પ્રદેશ, ૪. પરમાણુ. ૨૩. મૂર્ત રૂપી દ્રવ્યોના અરૂપી આકાશ દ્રવ્યની સાથે સ્પર્શન અને અવગાહનનું પ્રરૂપણ : પ્ર. ઉ પ્ર. ઉ. For Private & Personal Use Only ભંતે ! શું આવેષ્ટિત - પરિવેષ્ટિત કરેલા (વિંટેલા અને ચારે તરફથી વિંટાયેલા) કંબલ રૂપ (ચાદર કે સાડી) જેટલા અવકાશાન્તર (આકાશ પ્રદેશો)નો સ્પર્શ કરીને રહે છે, શું(તે)વિસ્તારેલા હોવા છતાં પણ તેટલા જ અવકાશાન્તર (આકાશ પ્રદેશો)નો સ્પર્શ કરીને રહે છે ? હા, ગૌતમ ! આવેષ્ટિત પરિવેષ્ટિત કરેલ કંબલશાટક જેટલા અવકાશાન્તરને સ્પર્શ કરીને રહેછે. તેવિસ્તારોને પણ તેટલા જ અવકાશાન્તરને સ્પર્શ કરીને રહે છે. - ૫૧. ૧. ↑, J. o ૦ ૦ ૦-o ૦ ૦ o (૬) રૂપી અજીવ દ્રવ્ય (પુદ્ગલ)નો વિસ્તૃત વર્ણન પુદ્ગલ વિભાગમાં જુઓ. (વ) અનુ. મુ. ૪૦૨ (IT) નીવા. ડિ. ?, મુ. જ્ = ભંતે ! શું ઊપર વધેલી થાંભલી (સ્થૂણા) જેટલા ક્ષેત્રને અવગાહન કરીને રહે છે. શું ત્રાંસી લાંબી કરેલ થાંભલી પણ તે તેટલા જ ક્ષેત્રને અવગાહન કરીને રહે છે ? હા, ગૌતમ ! ઊપર (ઊંચી) વધેલી થાંભલી (સ્થૂણા) જેટલા ક્ષેત્રને અવગાહન કરીને રહે છે. તેટલા જ તિરછા ક્ષેત્રને અવગાહન કરીને રહે છે. - ૫૦૦. ૧. ૬, મુ. ધ્ર્ www.jainelibrary.org
SR No.001948
Book TitleDravyanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2002
Total Pages758
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, H000, H020, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy