________________
દ્રવ્ય અધ્યયન
૨૧
પ્ર.
प. केवइएहिं आगासऽत्थिकाय-पएसेहिं पुट्ठा ?
(તે ત્રણ પ્રદેશ) આકાશાસ્તિ કાયના કેટલા
પ્રદેશોનો સ્પર્શ કરે છે ? ૩. સારસંદિપટિ પુટ્ટા,
ઉ. તે સત્તર પ્રદેશોનો સ્પર્શ કરે છે. सेसं जहा धम्मऽथिकायस्स,
બાકી બધાનું વર્ણન ધમસ્તિકાયની જેમ જાણવું
જોઈએ. एवं एएणं गमेणं भाणियब्वा जाव दस ।
આ આલાપકથી દસ પ્રદેશો સુધી આ પ્રમાણે
કહેવું જોઈએ. णवरं- जहण्णपए (सब्बत्थ) दोण्णि पक्खियब्बा,
વિશેષ-(સર્વત્ર) જઘન્ય પદમાં બેના પ્રક્ષેપ તથા उक्कोसपए (सव्वत्थ) पंच पक्खियब्वा,
ઉત્કૃષ્ટ પદમાં પાંચનું પ્રક્ષેપ કરવું(વધારવું)જોઈએ. चत्तारि भंते ! पोग्गलऽस्थिकाय-पएसा केवइएहिं
ભંતે ! પગલાસ્તિકાયના ચાર પ્રદેશ धम्मऽत्थिकाय-पएसेहिं पुट्ठा ?
ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશોનો સ્પર્શ કરે છે ? ૩. યમાં ! નદUTUા સહિ,
ઉ. ગૌતમ ! તે જઘન્ય દસ પ્રદેશોનો, उक्कोसपए बावीस-पएसेहिं पुट्ठा,
ઉત્કૃષ્ટ બાવીસ પ્રદેશોનો સ્પર્શ કરે છે. प. पंच भंते ! पोग्गलऽस्थिकाय-पएसा केवइएहिं પ્ર. ભંતે ! પુદ્ગલાસ્તિકાયના પાંચ પ્રદેશ धम्मऽत्थिकाय-पएसेहिं पुट्ठा ?
ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશોનો સ્પર્શ કરે છે ? ૩. સોયમા ! નહUOTTU વારસર્દિ,
ઉ. ગૌતમ ! તે જઘન્ય બાર પ્રદેશોનો, उक्कोसपए सत्तावीसए-पएसेहिं पुट्ठा,
ઉત્કૃષ્ટ સત્તાવીસ પ્રદેશોનો સ્પર્શ કરે છે. प. छ भंते ! पोग्गलऽस्थिकाय-पएसा केवइएहिं
ભંતે! પુદ્ગલાસ્તિકાયના છ પ્રદેશ ધર્માસ્તિકાયના धम्मऽत्थिकाय-पएसेहिं पुट्ठा ?
કેટલા પ્રદેશોનો સ્પર્શ કરે છે ? उ. गोयमा ! जहण्णपए चोद्दस-पएसेहिं,
ગૌતમ ! ને જઘન્ય ચૌદ પ્રદેશોનો, उक्कोसपए बत्तीस-पएसेहिं पुट्ठा,
ઉત્કૃષ્ટ બત્રીસ પ્રદેશોનો સ્પર્શ કરે છે. सत्त भंते! पोग्गलऽस्थिकायपएसा केवइएहिं
ભંતે પુદ્ગલાસ્તિકાયના સાત પ્રદેશ धम्मऽस्थिकाय-पएसेहिं पुट्ठा ?
ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશોનો સ્પર્શ કરે છે ? ૩. સોયમ ! નદUTTU સત્રમણિં,
ઉ. ગૌતમ ! તે જઘન્ય સોળ પ્રદેશોનો, उक्कोसपए सत्तत्तीस-पएसेहिं पुट्ठा,
ઉત્કૃષ્ટ સાડત્રીસ પ્રદેશોનો સ્પર્શ કરે છે. प. अट्ठ भंते ! पोग्गलऽस्थिकाय-पएसा केवइएहिं
ભં તે ! પુદગલાસ્તિકાયનાં આઠ પ્રદેશ धम्मऽत्थिकाय-पएसेहिं पुट्ठा ?
ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશોનો સ્પર્શ કરે છે ? उ. गोयमा! जहण्णपए अट्ठारसपएसेहिं,
ઉ. ગૌતમ ! તે જઘન્ય અઢાર પ્રદેશોનો, उक्कोसपए बायालीस-पएसेहिं पुट्ठा,
ઉત્કૃષ્ટ બેતાલીસ પ્રદેશોનો સ્પર્શ કરે છે. प. नव भंते ! पोग्गलऽस्थिकायप्पएसा केवइएहिं પ્ર. ભંતે ! પગલાસ્તિકાયના નવ પ્રદેશ धम्मऽत्थिकाय-पएसेहिं पुट्ठा ?
ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશોનો સ્પર્શ કરે છે ? उ. गोयमा ! जहण्णपए वीस-पएसेहिं,
ઉ. ગૌતમ ! તે જઘન્ય વીસ પ્રદેશોનો, उक्कोसपए सीयालीस-पएसेहिं पृट्ठा,
ઉત્કૃષ્ટ સુડતાલીસ પ્રદેશોનો સ્પર્શ કરે છે. दस भंते ! पोग्गलऽस्थिकायप्पएसा केवइएहिं પ્ર. ભંતે ! પુદ્ગલાસ્તિકાયના દસ પ્રદેશ धम्मऽत्थिकाय-पएसेहिं पुट्ठा ?
ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશોનો સ્પર્શ કરે છે ? For Private & Personal Use Only
T
Jain Education International
www.jainelibrary.org