________________
પ્રકાશકીય
સંશોધન લેખ પ્રકાશન શ્રેણિમાં પંડિતશ્રી દલસુખ માલવણિયાજીના અંગ્રેજી, ગુજરાતી, હિન્દી ભાષામાં લખાયેલા સંશોધન લેખો પ્રકાશિત કરતા અમે અત્યંત હર્ષની લાગણી અનુભવીએ છીએ. આ સંશોધન લેખો જૈન આગમ અને જૈનદર્શન ઉપર ગંભીર ચિંતનનો પરિપાક છે. ભારતીય દર્શન અને જૈન ધર્મના સંશોધકો અને જિજ્ઞાસુઓને આ સંગ્રહ ઉપયોગી થશે તેવી શ્રદ્ધા છે.
આ કાર્યમાં સહયોગ કરનાર તમામના અમે આભારી છીએ. અમદાવાદ - ૨૦૦૧
– જિતેન્દ્ર બાબુલાલ શાહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org