________________
પાર્થાપત્યયો અને મહાવીરનો સંઘ
૧૮૫
નાયા. ૧-૧૫
થેરો (૨ ?) ચંપામાં કુમારપુત્તિયો (૨ ?) નાલંદામાં.
સૂય. ૨. ૭. અ૬.
સૂય. ૨. ૬. રોહ. રાયગિહમાં
ભગ. ૧. ૬ . પિગલ. સાવત્થીમાં
ભગ. ૨. ૧. નારયપુર અને નિયંઠિપુત્ત
ભગ, ૫. ૮. થેરો (૨ ?) રાયગિહમાં ભગ, ૮. ૭. આનંદ થેર. સાવત્થીમાં
ભગ ૧૫ જુઓ- કપ્પવદ ૯. સુણમ્બર. અયોજઝામાં.
ભગ. ૧૫ જુઓ-અનુત્ત. ૩. ૨. સિંહ. મેંઢિયગામ
ભગ ૧૫. જુઓ, અનુત્ત. ૨. ૧૦. માયન્દિપુત્ત. રાયગિહ
ભગ ૧૮. ૯. ગમ્મથેર.
ઉત્ત. ૨૭ વિઅત્ત, સોહમ, મંડિય, મોરિયપુર, અકંપિય, અમલભાય, મેયજ અને પભાસ એ મહાવીરના ગણધરો હતા. તેમના વિશે મૂળમાં કાંઈ વિશેષ મળતું નથી. સમવાય ૧૧
() અજ્જા. (૨ ?) નામ આપવામાં નથી આવ્યા. તેઓ તેયલીપુરમાં હતી. નાયા. ૧-૧૪ અજ્જચંદણા. ચંપામાં.
અંત, ૮ ૬. અન્યતીર્થિક શ્રમણો
(4) ૭૦૦ શિષ્યો. કંપિલપુરના અંબડ પરિવ્રાજકના શિષ્યો.
ઉવ. ૩૯ ખંદય. સાવત્થીનો પરિવ્રાજક
ભગ. ૨. ૧. કાલોદાયી. રાયગિહન અન્યતીર્થિક
ભગત ૭. ૧૦ પોગ્નલ. આલભિયાનો પરિવ્રાજક.
ભગત ૧૧. ૧૨ ૨. ઉપાસક અને ઉપાસિકાઓ. ૧ વૈશ્ય શ્રમણોપાસકો તથા શ્રમણોપાસિકાઓ
(4) નંદ મણિયાર, મહાસય ગાહાવઈ, વિજય ગાત, આનંદ ગાડ, સુણંદ ગાડ, મદુય ગા, સુદાસણ સેઢી. રાયગિહના વૈશ્યો-નાયા. ૧-૧૩. ઉવા, ૮, ભગ, ૧૫. ભગ. ૧૫, ભગ, ૧૫, ભગ, ૧૮-૭, અંત. ૬. ૩. ક્રમશઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org