________________
પાર્શ્વપત્યીયો અને મહાવીરનો સંઘ
સુજાય—વીરપુરનો રાજકુમાર. સુવાસવ—વિજયપુરનો રાજકુમાર
જિણદાસ—સોગન્ધિયાનો રાજકુમાર. વેસમણ—કણગપુરનો રાજકુમાર.
મહબ્બલ—મહાપુરનો રાજકુમાર
ભદ્દનંદી—ચંપાનો રાજકુમાર
મહચંદ—સુધોસનો રાજકુમાર.
વરદત્ત—સાએઅનો રાજકુમાર.
વિ ૨. ૧૦.
પઉમ, મહાપમ, ભદ્દ, સુભદ્દ, પઉમભદ્ર, પઉમસેણ, પઉમગુમ્મ, નલિનીગુમ્મ, આણંદ, નંદન, શ્રેણિકાના પૌત્રો હતા. ચંપામાં દીક્ષા. કપ્પવ. ૧-૧૦.
બલસિરી—સુગિવો રાજકુમાર. ઉસુયાર—સુયારનો રાજા.
(૬)
કમલાવઈ—સુયારની પત્ની. ઉપર જુઓ. જયંતિ—કોસંબીના રાજાના પિતાની બહેન.
૧૮૩
ઉત્ત ૧૪.
ભગ ૧૨-૨
નંદા, નંદમતી, નંદોત્તરા, નંદસેણિયા, મહુયા, સુમરુતા, મહામયા, મરુદેવા, ભદ્દા, સુભદ્દા, સુજાતા, સુમણઇયા અને ભૂયદિત્તા એ શ્રેણિકની રાણીઓ હતી. રાજગૃહમાં દીક્ષા
અંત ૭
સુણક્બત્ત. કાગંદીનો સાર્થવાહ
સિદાસ અને પેલ્લઅ. રાજગૃહના સાર્થવાહ ભાઈઓરામપુત્ત અને ચંદિમા. સાએઅના સાર્થવાહ ભાઈઓ. પિશ્ચિમ અને પેઢાલપુત્ત. વાણિયગામના સાર્થવાહ ભાઈઓ વેહલ્લ, રાજગૃહનો સાર્થવાહ.
Jain Education International
વિ ૨. ૩. વિ ૨. ૪.
વિ ૨. ૫.
વિ ૨. ૬.
વિ ૨. ૭.
વિ ૨. ૯.
વિ ૨. ૮.
કાલી, સુકાલી, મહાકાલી, કણ્ડા, સુકણ્ડા, મહાકહા, વીરકણ્ડા, રામકહા, પિઉસેણા, અને મહાસેણકણ્ડા. તેઓ શ્રેણિકની રાણીઓ હતી. શ્રેણિકના મૃત્યુ પછી મહાવીરે તેમને ચંપામાં દીક્ષા દીધી હતી. અંત ૮
૩. વૈશ્ય શ્રમણો
ધન્ન કાગંદીનો સાર્થવાહ. તેની તપસ્યા મહાવીરે આખા સંઘમાં ઉત્કૃષ્ટ વર્ણવી છે. અનુત્ત ૩. ૧.
For Private & Personal Use Only
ઉત્ત. ૧૯.
ઉત્ત ૧૪.
અનુત્ત ૩. ૨.
અનુત્ત. ૩. ૩-૪
અનુત્ત ૩. ૫-૬
અનુત્ત ૩. ૭-૮.
અનુત્ત ૩. ૧૦
www.jainelibrary.org