________________
અદયયન ચેાથે ]
સરથgoi=શસ્ત્રના ઉપઘાતથી પરિણત (નિર્જીવ) થયા નથ=વિનાની પુઢવી પૃથ્વી કળાનીવા અનેક જીવાળી, તે પણ પુત્રો સત્તા પ્રત્યેક શરીરમાં જુદા જુદા છેવાળી, વિત્તમંતં જીવવાલી (સચિત્ત), વાચા કહી છે. (૧)
એ પ્રમાણે-શસ્ત્રથી હણાયા વિનાના પાણી(જળ)રૂપ છ અનેક જુદા જુદા શરીરવાળા સચિત્ત કહેલા છે. (૨)
શસ્ત્રથી હણ્યા વિનાના તેજસ્ (અગ્નિ)કાયજી પણ અનેક જુદા જુદા શરીરવાળા સચિત્ત કહેલા છે. (૩)
શસ્ત્રથી હણાયા વિનાના વાયુકાયિક અનેક જીવે જુદા જુદા શરીરવાળા સચિત્ત કહ્યા છે. (૪)
શસ્ત્રથી હણાયા વિનાના વનસ્પતિકાયિક અનેક જીવો ભિન્ન ભિન્ન શરીરવાળા સચિત્ત કહ્યા છે.
આ વનસ્પતિકાય છેવિવિધ પ્રકારના છે, કેઈ અગ્ર એટલે જેને છેડેટેચ) વાવવાથી ઉગે તે કરંટ વગેરે વૃક્ષોમાં બીજા છેડે હોવાથી તેને વીગા=અગ્રબીજ કહ્યા છે. એ પ્રમાણે ઉત્પલકમળ કે કંદ ઈત્યાદિ જેનાં બીજ મૂળીયામાં હોય તે મૂઢીલા=મૂળબીજ જાણવા. પર્વ(ગાંઠા) માં બીજ હોય તે શેરડી વગેરે જોવા =પર્વબીજ કહેવાય. શલિકી-વડ ઈત્યાદિ જેને સ્કંધમાં બીજ હોય તે રચંધવીબા= સ્કંધબીજ જાણવા, જે અનાજ ડાંગર-ઘઉં વગેરે બીજમાંથી ઉગે તે વગર બીજહ જાણવા અને જેનું બીજ પ્રસિદ્ધ ન હોવા છતાં પૃથ્વી-પાણીના ચગે ઉગે છે તે તળા= તૃણલતા(વેલા-વેલડીએ)સર્વ સંમુરિમા સંમૂર્ણિમ જાણવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org