________________
અધ્યયન બીજું]
૧૩ ઉદયવાળાને સ્પર્શે છે, અને કોઈ વાર તેનું ચિત્ત ચલિત થાય તો કુળના મહત્ત્વથી બચાવી શકાય છે, આ કારણે દીક્ષાથી “ઉત્તમકુળમાં જન્મેલે” જોઈએ એમ શાસ્ત્રોમાં કહેલું છે. ઉંચે હોય તેને જ પડવાને ભય હોય છે, હીનકુલવાળાને તેવો ભય લાગતું નથી. ભયમોહનીય-કર્મને ઉદયે જીવને “ઈહલોક ભય” વગેરે અપ્રશસ્ત ભય હોય છે, પણ ઉત્તમ આત્માને સંયમના બળે એ ભય નબળા બની જતાં પાપને ભય જાગે છે, એથી થડા પણ ઉપદેશથી તે પાપથી અટકી જાય છે. બીજા અપ્રશસ્ત ભયે પાપને કરાવે છે અને પાપનો ભય મિથ્યાભોને નાશ કરાવે છે. ૯]
રામતીના ઉપદેશનું જે પરિણામ આવ્યું, તે કહે છે(૧૫) તીરે સો વદ તો, સંજય કુમારિયું !
अंकुसेण जहा नागो, धम्मे संपडिवाइओ ॥२-१०॥
સંચારૂ સંયમવતી તીસેકતે રાજીમતીના સુમાનિયંત્ર સંવેગ(વૈરાગ્ય)જનક વચળ વચનને સાચા સાંભળીને હૂ= જેમ સંસેળ અંકુશથી નાળો હાથી સન્માગે આવે, શાન્ત બને તેમ =સોતે રહનેમી જન્મે ધર્મમાં સંપત્તિવાળો સ્થિર થયા. (૧૦)
[અહીં રથનેમને હાથીની અને રાજીમતિના ઉપદેશને અંકુશની ઉપમા આપી છે. તેમાં રહસ્ય એ છે કે હાથી પિતાના હિતસ્વી અલ્પબળવાળા પણ માવતના એક માત્ર અંકુશને વશ થાય છે, તે પશુ જાતિમાં તેની ઉત્તમતાને આભારી છે. તેમ ઉત્તમ મનુષ્ય હિતસ્વીનું એક સામાન્ય વચન પણ અવગણતો નથી. આવો ઉત્તમ આત્મા ગુરુની આજ્ઞાને સહેલાઈથી પાળી શકે અને ગુરુને પણ પ્રસન્નતાનું કારણ બને. શુદ્ધાત્મા ગુરુને આર્તધ્યાનનું નિમિત્ત બને, માટે આત્માથીએ પિતાની ઉત્તમતા છેડવી નહિ. એ જ કહે છે. (૧૦) ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org