________________
-
-
૨૮૬
[દશ વૈકાલિક
-
જ ઘર છે - : +7 '*
છે
કામ
કે
પણે જીવે (જાણે), તલ્લેવ ત્યાં જ તે જ સંયમસ્થાનના અવસરે, અર્થાત્ તેવા પરિણામ વર્તતા હોય ત્યારે તુ જ) ધી=બુદ્ધિમાન સાધુ સારુનો જાતિવંત અશ્વ જેમ (નિયમિત ગતિએ ચાલવા માટે) સ્ટિoi=લગામને
મિતુત સ્વીકારે તેમ વિસારિકન=આત્માને પાછો વાળે. (શુભમાગે વાળે.) (ચૂ૦ ૨-૧૪)
[પાણની જેમ મયુક્ત આત્માની સ્વાભાવિક ગતિ અનાદિ કાળથી નીચી થયા કરે છે, પાણીને રોકવા પાળ બાંધવી પડે છે તેમ આત્માને નીચે જતો રોકવા માટે સંયમની મર્યાદાઓને બંધ બાંધો આવશ્યક છે. વળી બાંધેલા બંધમાંથી પાણીને ઉંચે ચઢાવવા માટે યંત્રો કે ગ્ય સ્થળે પહોંચાડવા માટે નહેર-નીકે કરવી પડે છે, તેમ સંયમમાં વર્તતા આત્માને પણ ઉત્તરોત્તર વિશુદ્ધ પરિણામી બનાવવા માટે સતત આત્મચિંતનરૂપ આલંબનની જરૂર છે. એક ક્ષણ પણ ચિંતન અટકે તો તે તુર્ત નીચે ઉતરવા માંડે છે. માટે જ ખૂદ પ્રભુમહાવીરદેવે જ્ઞાની એવા શ્રીગૌતમસ્વામીને ઉદ્દેશીને પણ જો મા માં મા માર હે ગૌતમ! સમયે માત્ર પણ પ્રમાદ કરીશ નહિ, એમ કહ્યું હતું, એ જ ન્યાયને અનુસરીને અહીં આત્માએ પિતે પિતાને ક્ષણ ક્ષણ જોયા કરવા જોઈએ એમ કહ્યું છે, તેમ છતાં પ્રમાદ થઈ જાય અને પરિણામ મંદ થવાથી ભૂલ થાય, તે જ્યારે જાગૃતિ આવે અને ભૂલ સમજાય ત્યારે જાગૃતિના પરિણામો વર્તતા હેય તે જ વેળા એ ભૂલ દૂર કરી દેવી જોઈએ. કારણ કે-ભૂલને ટાળવા માટે ઉચ્ચ પરિણામનું બળ જોઈએ છે, તે ચાલ્યું ગયા પછી ઈચ્છવા છતાં ભૂલ ટળતી નથી. એટલું જ નહિ, તે ભૂલ જેટલી વધારે વખત રહે તેટલી દઢ થાય અને પછી ટાળવી દુષ્કર થઈ પડે છે, માટે શુભ પરિણામ વખતે એટલે આત્મા નિરીક્ષણ કરતાં ભૂલ જણાય તે તે જ વખતે દૂર કરવી. એમ કરવાથી ભૂલની પરંપરા અટકે છે અને પરિણામ વધારે શુદ્ધ બનવાથી શુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org