SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૦ (૪૯૧) પુત્તઢારવીજિળો, મોઢવંતાળસંતો पंकसनो जहा नागो, स पच्छा परितप्पड़ | चू० १-८॥ ના=જેમ (પાણીની તૃષાથી સ૨ાવરમાં પ્રવેશ કરતાં માર્ગના અજાણુ) નાનો-જગલી હાથી પોસન્નો-કાદવમાં ખૂંચેલા (નીર અને તીર ઉભયથી ભ્રષ્ટ થએલે જેમ જેમ નીકળવાના પ્રયત્ન કરે તેમ તેમ કાદવમાં વધારે ખૂંચવાથી) દુ:ખી થાય તેમ વિષયભાગેાની તૃષ્ણાથી પુત્તવારપરીવિળો-પુત્ર-પુત્રી અને શ્રી આદિ પરિવારથી બધાએલા (રાગમાં ફસાએલે) અને તેથી મોસંતાળસંતોમિથ્યાત્વમાહનીયાદિ દુષ્ટકર્માની જાળથી બધાએલા તે (પતિત) પણ પાછળથી ઘણા દુ:ખી થાય છે. (૨૦ ૧-૮) [દશવૈકાલિક [આ એ ગાથાઓમાં દુષ્ટ માલીકને વશ પડેલા, કે પરાધીન નહિ છતાં કાદવમાં ખૂંચેલા વનહસ્તીની ઉપમાથી પતિત થએલાનાં દુઃખાનું વર્ણન કરીને તેની ભાવિ સ્થિતિના સાક્ષાત્કાર કરાવ્યા છે. આ આઠ ગાથાઓમાં સયમ છેડનારની મૂર્ખતા, અનાર્ય તા, સર્વ સદાચારથી પતન, પ્રાયઃ સર્વની અપ્રીતિનું પાત્ર, પૂજા-સત્કાર અને સન્માનના નાશ, ઉપરાંત પરવશતાનાં અને કુટુમ્બની ચિંતાનાં દુઃખા, વગેરે સંસારની વિષમતાનું એક ચિત્ર બતાવ્યું છે.] કાઇ ઉપશમ પામેલા પાછળથી ખેદ કરે તે કહે છે(૪૯૨) અન્ન બડઢું ની દુતો, માળવાળા વસુમુલો । जइऽहं रमतो परिआए, सामण्णे जिणदेसिए | चू० १-९ ન જો લગ્ન બડદું-આજ સુધી હું નિળયેસિ= જિનેશ્વરે કહેલા સામળે પરિા=શ્રમણુના પર્યાયમાં For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001885
Book TitleAgam 42 Mool 03 Dash Vaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherShashikant Popatlal Trust Ahmedabad
Publication Year
Total Pages494
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Canon, Agam, & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy