SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ ચૂલિકા પહેલી ] ૩૫૭ તિરસ્કાર વગેરે) ભોગવે તેવું દુઃખ ભોગવે છે અને માનસિક સંતાષ તેના ચિત્તને ચિંતાની જેમ સળગાવે છે] (૪૮૭) લયા ગ ઘૂમો ઢો, પછા દ્દો જૂમો । રાયા ૧ ૨૦૧૧મટ્ટો, તે પછા તિવ્રૂ ॥ ચૂ૦ -૪II જ્યારે (સાધુ જીવનમાં) પૂજ્ય હોય અને પાછળથી (ગૃહવાસમાં ) અપૂય અને, ત્યારે રઽવદમટ્રો=રાજ્યથી સર્વથા ભ્રષ્ટ થએલા રાયા ય રાજાની જેમ તે સાધુ પાછળથી અત્યંત દુ:ખી થાય છે. (૨૦ ૧-૪) [ મત્રીએ, સામતરાજાએ, પ્રજા, વગેરે જેમ ભ્રષ્ટ થએલા રાતે પૂજતા નથી તેમ સાધુજીવનથી ભ્રષ્ટ થયેલા સાધુને ચતુવિધ સંધ વગેરે કાઇ પૂજનું નથી.] (४८८) जया अ माणिमो होइ, पच्छा होड़ अमाणिमो । सिट्टिव्व कव्वडे छूढो, स पच्छा परितप्पइ ॥ चू० १-५ ॥ જ્યારે (સાધુપર્યાયમાં) માળિો=માનનીય હાય અને પાછળથી (ગૃહાશ્રમમાં) અમાનનીય થાય, ત્યારે કાઈ વ્યંડે=કટમાં (ખરાબ ગામડામાં) છૂઢો=(નિર્વાસિત) રાખેલા સિદ્ધિ ધ્વ=નગરશેઠની જેમ તે પાછળથી દુઃખી થાય છે. (૨૦ ૧૦૫) [ કાઈ ધનવાનને નગરોની પદવી મળવાથી માન સન્માન વગેરે મળતાં હોય અને પાળવી કાઇ કારણે રાજા તેને નગરમાંથી કાઢી મૂકે, તેથી ક્રાઇ હલકી વસતિવાળા સ્થાનમાં જઈને રહે ત્યાં માનસન્માનાદિ ન મળવાથી દુઃખી થાય તેમ સંયમથી ભ્રષ્ટ થએલે પણ પાછળથી દુ:ખી થાય છે. અહીં ત્રણ ગાથાઓમાં જુદા જુદા દૃષ્ટાન્તથી પતિતના દુઃખનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001885
Book TitleAgam 42 Mool 03 Dash Vaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherShashikant Popatlal Trust Ahmedabad
Publication Year
Total Pages494
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Canon, Agam, & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy