________________
ચૂલિકા પહેલી]
૩૫ પરિવા=સાધુજીવન (સતત કર્મરૂપી બેડીઓના બંધન તોડવાનો પ્રયત્ન કરવાનો હોવાથી) મુનમુક્તિ છે.
- [વસ્તુતઃ ગૃહસ્થજીવનમાં હિંસાદિ આશ્રવોથી છવ નવાં નવાં કર્મોની જાળમાં બંધાતો જ હોય છે અને સાધુ જીવનમાં એ આશ્રોનો રોધ થવાથી તથા જૂનાં કર્મોની નિજ કરવાની હોવાથી મુક્ત થવાય છે, માટે પણ સાધુપણું તજવું હિતકર નથી.]
(૧૩) કારણ કે નિવારે ગૃહાશ્રમ સાવજોનપાપયુક્ત છે અને ઘરમા=સાધુપર્યાય અપાવ=નિષ્પાપ છે.
[હિંસા-જુ-ચેરી-અબ્રહ્મ–પરિગ્રહ વગેરે પાપે ગૃહસ્થને અનિવાર્ય હોવાથી તે પાપયુક્ત અને સાધુને એવું પાપ કરવાનું કઈ કારણ નથી માટે તે પાપરહિત છે. માટે પણ ગૃહસ્થાશ્રમ હિતકર નથી.]
(૧૪) ગિલ્લીદં=ગૃહસ્થના કામમો પાંચે ઈનિદ્રએના વિષયે દુદાળા=સર્વને સરખા છે.
[અર્થાત્ રાજા કે રંક, પંડિત કે મૂખ, ધનિક કે નિર્ધન, સર્વને વિષયો આપાતમધુર અને પરિણામે દારૂણ છે, અનિત્ય છે, મરણકાળે સર્વને જેટલા હોય તેટલા સર્વ ભોગો છેડવાના હોય છે, રાજાને રાણુઓના ભોગ અને રંકને પિતાની સ્ત્રીને ભોગ એ બને સમાન છે, એમ ભેગોમાં વસ્તુતઃ કંઈ ભેદ નથી. સારા-નઠારાની માન્યતા માત્ર મનની કલ્પના છે. ભેગે સ્વરૂપે સર્વને અહિતકારી છે, માટે પણ એવા ભોગોની લાલચે પ્રવજ્યા તજવી હિતકર નથી.]
(૧૫) ગૃહાશ્રમમાં માતા-પિતા-સ્ત્રી-પુત્ર વગેરેને નિમિત્તે કરેલું પુoળાવંત્રપુચ્છપાપ =પ્રત્યેક કરનારને જ ભેગવવાનું છે.
[ ગૃહસ્થજીવનમાં કુટુંબાદિન નિમિત્તે પરસ્પર કરેલાં પુણ્ય કે પાપ સર્વને જુદાં જુદાં ભોગવવાનાં છે, બીજાના નિમિત્તે કરેલું પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org