________________
દશમું સભિખ્ખુ અધ્યયન
ઉપરનાં નવ અધ્યયનામાં સાધુની ચર્ચાનું વર્ણન કરવા દ્વારા વિશુદ્ધ અહિંસાદિનું પાલન કેવી રીતે કરી શકાય, અર્થાત્ સંથા પ્રાણાતિપાત વિરમણાદિ મહાવ્રતાનું નિરતિચાર પાલન કરવા માટે બાહ્ય-અભ્યંતર કેવા આચારા પાળવા જોઇએ ? એ સમજાવવા ધર્મની વ્યાખ્યા, ભ્રમરવૃત્તિએ ભિક્ષા, નિર્મળ બ્રહ્મચર્ય, અનાયારતના પરિહાર, છ જીવનિકાયની એળખ, તેની હિંસા માટે જરૂરી નિર્દોષ— વિશુદ્ધ આહારનું સ્વરૂપ અને તેને મેળવવાના ઉપાયા, કાયશુદ્ધિ માટે સાધુના આચારનું, વચનશુદ્ધિ માટે ભાષાનુ' સ્વરૂપ, પ્રકારા અને ખેલવામાં વિવેક, એ સવ દ્વારા આત્મશુદ્ધિ કરવા માટે આચારની એકાગ્રતા અને છેલ્લે એ સધળા ગુણાની પ્રાપ્તિના ખીજભૂત વિનયનું સ્વરૂપ, વિનય–અવિનયનાં ફળા, વગેરે વર્ણવી સાધુતાનુ સર્વ દેશીય વર્ણન કર્યું.
હવે આ અધ્યયનમાં એ જ હકીકતને ટુંકમાં વર્ણવવા પૂર્વ –‘સદ્ ભિક્ષુ' એટલે ઉત્તમસાધુ કેવા હોય ? અથવા તે! તે ગુણ! જેનામાં હોય 'સ મિશ્ર્વ=તે ભિન્નુ કહેવાય' એમ કહી ઉત્તમસાધુનું સ્વરૂપ બતાવ્યું છે, માટે આ અઘ્યયનનું નામ ભિક્ખુ' રાખેલું છે. વર્તમાનમાં દિનદિન જડના રાગે રંગાતી દુનિયામાં આત્માનુ રક્ષણ જોખમાઇ રહ્યું છે, જેનેતરા અને કુળથી જેને પણ આત્માને ભૂલી રહ્યા છે, તેવા કપરા કાળમાં સાધુધર્મ નું નિરતિયાર પાલન કરવા માટે આ અધ્યયન પરમ આલંબનભૂત છે. ત્યાગ ઉચ્ચ કોટીના છતાં હૃદય વૈરાગ્યવાસિત ન અને ત્યાં સુધી ત્યાગના આનંદ અનુભવી શકાતા નથી. ત્યાગ વૈરાગ્યને પ્રગટાવે અને વૈરાગ્ય ત્યાગના આનંદ આપે, એમ બન્ને પરસ્પર સહકૃત બનીને આત્માને પરમેચ્યદશાએ પહાંચાડે, તેવી બન્નેની અખંડ અને આકરી આરાધના ગુરુની છાયા વિના શકય નથી. વિદ્યા સાધવામાં ઉત્તરસાધકની જેટલી જરૂર છે, તેથી યુ હારા ગુણી જરૂર ત્યાગ-વૈરાગ્યની સાધના માટે ગુરુની છે. કાઈ
ન્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org