SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૮ [દશ વૈકાલિક શકતા નથી. જે તેને પ્રસન્નતાથી સાંભળી-સહી શકે, તે જ માન— કષાયને વિજય કરનાર વિનીત હોવાથી પૂજ્ય છે.] (૪૪૮) સમાયંતા વયળામિત્રાયા, कन्नगया दुम्मणिअं जणंति । धम्मुत्ति किच्चा परमग्गसूरे, जिईदिए जो सहइ स पुज्जो ॥९-३-८ ॥ સમાવચંતા=સામે આવી પડતા એવા વચળામિવાયા= વચનના પ્રહારા (વચનરૂપી ખાણા) Řચા=કાનમાં પેસીને (પ્રાયઃ અનાદિ અભ્યાસથી શ્રોતાને) તુમ્નનિયં= દુષ્ટ મનોભાવને (દુર્ભાવને) નળંતિ=પ્રગટાવે છે, માટે લો= જે (કર્મ શત્રુ સાથે સ'ગ્રામ કરનારા બીજા દાનશૂર– સંગ્રામશૂર વગેરેની અપેક્ષાએ) મગનૂર=અધિકતર શર થઈ ને પમ્મુત્તિ વિદ્યા=એ વચન સાંભળવાના મારા ધમ છે, એમ સમજીને નિર્દેવિ=જિતેન્દ્રિય થઇને દીનતા વગેરેથી નહિ પણ સમભાવથી-પ્રસન્નતા પૂર્વક સ– સહન કરે છે સ પુત્તે તે પૂજય છે. (૩-૮) વની (૪૪૯) વવાય ચ વરમુદ્દÄ, पच्चक्खओ पडिणीअं च भासं । Jain Education International ओहारिणि अपिअकारिणि च, भासं न भासिज्ज सया स पुज्जो ॥९-३-९॥ પરમુન્દ્રE=પરાÇખના (પરાક્ષ રહેલાના) વનવાયં=અવળુ વાદને (નિંદાને), પદ્મણો ૨=અને પ્રત્યક્ષ રહેલાનેન્દિળીબ’=(‘તું ચાર છે’ ઇત્યાદિ) વેરકારક વચનને, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001885
Book TitleAgam 42 Mool 03 Dash Vaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherShashikant Popatlal Trust Ahmedabad
Publication Year
Total Pages494
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Canon, Agam, & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy