SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૦ છેલ્લે વિનયનુ ફળ જણાવીને ઉપસ'હાર કરે છે— (૪૮૦) નિર્દેવત્તી પુળ ને મુસળ, अम्मा विणमि कोविआ । [દશ વૈકાલિક तरितु ते ओघमिगं दुरुत्तरं, खवित्त कम्मं गइमुत्तमं गय-त्ति बेमि ||९ - २ - २३॥ કુળ નેત્રની જેએ ગુર=ગુરુએના નિયિશીઆદેશ પ્રમાણે વર્તનારા, મુલચધમ્મા=ગીતાર્થો (જાણેલો છે ધર્મના અથ જેએએ) અને વિનય કરવામાં જોવિજ્ઞા= ચતુર-બુદ્ધિમાન્ હાય તે−તેઓ તુરત્તર=દુ:ખે તરી શકાય તેવા ફૂ ં=આ બોઘં=સંસાર સમુદ્રને હિન્દુ-તરીને (ચરમભવ અને કેવલીપણાને પામીને) મં=શેષ ભવાપગ્રાહી (અધાતી) કર્મોને વિત્તુ-ખપાવીને ઉત્તમ-ઉત્તમ (મેાક્ષ) શરૂ=ગતિને ચા=પામ્યા, એમ કહું છું' (૨-૨૩) [ગુરુની આજ્ઞામાં રહેવા માટે સ્વચ્છંદતાનેા (ઇચ્છાઓને) રાધ કરવા પડે, ઇચ્છારાધ એ મહાન તપ હેાવાથી એનાથી ઇન્દ્રિયાની અને મનની દોડધામ અટકે, એટલું જ નહિ શુભમાર્ગે વળે, એથી કર્માની નિરા થાય, એના ફળરૂપે કેવળજ્ઞાનાદિ ગુણા પ્રગટે અને તે જ ભવમાં સર્વાં કર્મોના ક્ષય થવા રૂપ મેાક્ષને પામે. એમ વિનયના બળે મન-ઈન્દ્રિયોના વિષય કરી મુક્તિ મેળવી શકાય છે. समत्तो नवमज्झयणस्स बीओ उद्देसो । નવમા અધ્યયનના બીજો ઉદ્દે સમ્પૂર્ણ 5 5 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001885
Book TitleAgam 42 Mool 03 Dash Vaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherShashikant Popatlal Trust Ahmedabad
Publication Year
Total Pages494
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Canon, Agam, & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy