________________
ર૭૬
[દશ વૈકાલિક એ ઉપમાઓમાં પણ અપવાદ કહે છે– (४०७) सिआ हु से पावय नो डहिज्जा,
__ आसीविसो वा कुविओ न भक्खे । सिआ विसं हालहलं न मारे,
ન થા[]Fર મુવો ગુટ્ટી ––ી સિ=કદાચિત્ મન્ત્ર વગેરેના પ્રયોગથી =તેને સળગતે પણ વચ=અગ્નિ નો ક્વિન બાળે, અથવા કુપિત પણ સર્પ માન સે અને કદાચિત્ ા વિ=અતિ રૌદ્ર (આકરું) ઝેર પણ ન મારે, એવું બને ભાવિ તથાપિ ગુફ૪ના ગુરુની આશાતનાથી મુકવો મુક્તિ ન જ થાય. અર્થાત્ આશાતનાનું પાપ ભેગવ્યા વિના ન છૂટે. (૧-૭)
અગ્નિને સ્પર્શવો, સપને સતાવવા કે ઝેર ખાવું, વગેરે લૌકિક ભૂલો કરવા છતાં તેનાથી બચવાના ઉપાય જગતમાં છે. મંત્ર તંત્ર વગેરે અગ્નિને કે સર્પાદિને પણ વશ કરી શકે છે. લેકોત્તર ભૂલે. કર્યા પછી તેમાંથી બચવાના કોઈ ઉપાય નથી, તેનાથી બંધાએલું કર્મ અવશ્ય દુઃખી કરે છે. જગતની સર્વસત્તાઓથી બળવાન એક કર્મ સત્તા અદષ્ટપણે એવું સંચાલન કરી રહી છે કે તેના પાશમાંથી કઈ છૂટી-છેડાવી શકતું નથી. જિનેશ્વરની આજ્ઞાનું પાલન કરવારૂપ એક જ ધર્મસત્તા એવી છે કે જે કર્મસત્તામાંથી છોડાવી શકે છે. અપેક્ષાએ એમ કહી શકાય કે ધર્મસત્તાથી બેવફા જીવોને કર્મસત્તા પિતાના બળ નીચે દબાવીને ધર્મસત્તાના વફાદાર બનાવે છે. માટે જ કર્મથી ગભરાએલાને ધર્મનું શરણ સ્વીકારવા સિવાય સુખી થવાનો બીજે કઈ ઉપાય નથી' એમ શ્રી જિનેશ્વરોએ ભારપૂર્વક જાહેર કર્યું છે. જે ધર્મને અને કર્મને અવગણે તે કદાપિ સુખ પામી શકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org