________________
અધ્યયન નવમું)
૨૬૯
ધર્મ–શુકલ ધ્યાનરૂપ કુશળ મનની ઉદીરણા, એમ બે પ્રકારે માનસિક વિનય જાણવો. આ ઔચિત્યવૃત્તિરૂપ ઉપચાર વિનય છદ્મ
સ્થાને પિતાનાં કર્મો ખપાવવા માટે પ્રાયઃ પિતાનાથી અધિક ગુણવાન પ્રત્યે કરવાનો હોય છે અને કેવળીને જ સ્વયં કર્મો ખપાવવાનાં હોવાથી તે અન્યનું ઔચિત્ય નહિ કરવારૂપે હોય છે. અનાશાતનારૂપ ઉપચાર વિનય બાવન પ્રકારે કહે છે, તે તીર્થકર, સિદ્ધ, કુળ, ગણ, સંધ, ક્રિયા, ધર્મ, જ્ઞાન, જ્ઞાની, આચાર્ય, ઉપાધ્યાય,
સ્થવિર અને ગણી, એ તેર પૂજ્યભાવોની અનાશાતના, બાભકિત, હાર્દિક બહુમાન અને તેઓની પ્રશંસા એમ ચાર ચાર પ્રકારે કરવાથી બાવન પ્રકારે થાય છે.
આ ઉપર કહ્યો તે ક્ષવિનયથી આત્માએ દર્શન જ્ઞાન ચારિત્ર અને તપ એ ચારમાં સમાધિ એટલે પ્રશસ્ત અધ્યવસાયો કેળવવા–પ્રગટાવવા એ તેનું કર્તવ્ય છે. માટે આ અધ્યયનમાં વિનય દ્વારા સમાધિ પ્રાપ્ત કરવાને ઉપદેશ કરેલો છે.
આ અધ્યયનના ચાર ઉદ્દેશા (પેટા વિભાગો) છે, તેમાં પહેલામાં આચાર્યાદિના વિનયનું વિધાન તથા વિનય કરવાનાં-નહિ કરવાનાં શુભ-અશુભ પરિણામે ઉદાહરણ પૂર્વક જણાવે છે.]
- ઉદેશે પઢમે (૪૦૧) શંમા વ ા ૨ મપાયા,
गुरुसगासे विणयं न सिक्खे । सो चेव उ तस्स अभूइभावो,
फलं व कीअस्स वहाय होइ ॥९-१-१॥ થંમા=માનથી, અથવા વોટ્ટા-કોધથી (અક્ષમાથી), મથqમાથા માયાથી અથવા પ્રમાદથી (સાધુ) ગુફTr=
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org