SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન સાતમું ] લાભ થાય છે, માટે નિશ્ચયથી તેને સત્ય ભાષા કહેવાય છે અને સ્વરૂપે સત્ય છતાં દુર્ભાવથી બેલાય કે સાંભળનારને કર્મબંધના કારણભૂત રાગ-દ્વેષાદિ વધે, પૂજ્યભાવ પ્રત્યે અનાદર થાય, વિષય કવાયોને પક્ષ થાય, વગેરે જેનાથી અહિત થાય તે સઘળું મૃષા-અસત્ય કહેવાય છે. “સત્ય” શબ્દને અર્થ સંતને હિતકર, કે સત (શ્રેયઃ)ભાને પ્રકાશક, એવો થાય છે. અહીં ગ્રન્થકારે સાધુને બદલે “પ્રજ્ઞાવાન-ધીર શબ્દો કહ્યા છે, તેનું એ કારણ છે કે બુદ્ધિમાન-ધીર પુરુષને જ બેલવાને અધિકાર છે. સર્વને બેસવું હિતકર નથી.] . (૨૮૪) વિતા િતાત્તિ, વંfજ માસ ના तम्हा सो पुट्ठो पावेणं, किं पुणं जो मुसं वए ? ॥७-५॥ | તામુત્તિ-કથંચિત્ તેવા રૂપમાં દેખાતી (અર્થાત્ પુરુષને વેષ પહેરેલ હોય તેવી સ્ત્રીને સ્ત્રી કહેવી વગેરે) પણ મનુષ્ય જિં=જે ભાષાને બોલે (અર્થાત્ “આ સ્ત્રી આવે છે વગેરે કહે) તે તeતે કારણથી (બાલવાથી) તો વે–તે પાપ સાથે પુટ્ટો-જોડાય (પાપથી લેપાય), તે જે મનુષ્ય મૃષાભાષાને બેલે તેને પુનઃ શું (ન થાય)? અર્થાત્ તે અવશ્ય પાપકર્મથી બંધાય. (૫). [કૃત્રિમ જાણ્યા પછી કૃત્રિમને અકૃત્રિમ કહેવું, તે પણ અસત્યને જ પ્રકાર છે.] હવે નિશ્ચયાત્મક વચનને નિષેધ કરે છે (૨૮૫) તણા છાનો વરવાભો, સમુ વા જે વિસરા अह वा ण करिस्सामि, एसो वा णं करिस्सइ ॥७-६॥ (૨૮૬) વાર્ ૩ માસ, પ્રવામિ સંધિવા સંપાત્ર વા, તું જ ધરો વિવાહ II૭–ળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001885
Book TitleAgam 42 Mool 03 Dash Vaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherShashikant Popatlal Trust Ahmedabad
Publication Year
Total Pages494
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Canon, Agam, & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy