________________
અધ્યયન સાતમું]
૧૮૩
પ્રત્યાખ્યાની, ૭-સામાં મનુષ્યની ઈચ્છા જાણી તેમાં સંમતિ આપવી તે ઈચ્છાનુલેમા, ૮-કઈ પૂછે શું કરું ? ત્યારે “ઈચ્છા પ્રમાણે કરે!” વગેરે પ્રશ્નનું નિશ્ચિત સમાધાન ન મળે તેવું બોલવું તે અનભિગ્રહિતા, ૯-એથી વિરુદ્ધ નિશ્ચિત-સ્પષ્ટ કહેવું તે અભિગ્રહિતા, (અથવા તો કોઈ પૂછે ત્યારે “આ કંઈક છે, અમુકના જેવું લાગે છે' વગેરે અનિશ્ચિત બેલવું. તે અનભિગ્રહિતા અને “અમુક વૃક્ષ છે, કે સુવર્ણ છે વગેરે નિશ્ચિત બેલિવું તે અભિગ્રહિતા) ૧૦ વિવિધ અર્થ સમજાય તે શબ્દ પ્રયોગ કરી સાંભળનારને સંશય પ્રગટાવો તે સંશયકરણી, ૧૧-અર્થ સ્પષ્ટ સમજાય તેવા શબ્દોથી બેલિવું તે વ્યાકૃતા અને ૧૨-ગૂઢાર્થ કે અસ્પષ્ટ ઉચ્ચાર કરીને સામાને ન સમજાય તેમ બેલવું તે અવ્યાકૃત ભાષા જાણવી.
ભાષાના આ ચાર (મૂળ તથા ૪૨ ઉત્તર) ભેદને સમજીને તેમાંની પહેલી અને છેલ્લી ભાષાને વિવેક પૂર્વક પ્રયોગ કરવો તેને વાક્યશુદ્ધિ કહેવાય છે. ગ્રન્થકારે આ અધ્યયનમાં ભિન્ન ભિન્ન રીતે
એ જ હકીકત જણાવી છે A. સામાન્ય રીતે ક્યી ભાષા ન બેલવી તે કહે છે(૨૮૧) ના ર સા વેરવા, સચીમોરા 1 ના મુHT I
વાવ ના, ન તું માસિક પન્ન ૭-૨
જા=(સાવદ્ય હોવાથી) જે ૧–દવા અવત્તવા=સત્ય છતાં નહિ બોલવા ગ્ય, ૨-સરનામોના=સત્યામૃષા (મિશ્ર), ૩–જુના મૃષા (સર્વથા અસત્ય) અને ૪(આમંત્રણ, આજ્ઞાપની, વગેરે વ્યવહાર ભાષા છતાં સાધુને બોલવા ગ્ય નહિ હોવાથી) યુક્ટ્રિ નારૂના= જ્ઞાનીઓએ નહિ આચરેલી, તૈ=તે ભાષાને ધનવંત્ર બુદ્ધિમાનું સાધુ ન માતા=બોલે નહિ.
૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org