________________
અધ્યયન ઈચ્છું...]
૧૬૧
વી નું અપર નામ ‘ખીજ' પણ છે, કારણ કે તે સ સુખાનું ખીજ છે. શિવસંહિતામાં એક ‘બિન્દુનું પતન એટલે મરણુ અને બિન્દુની રક્ષા એટલે જીવન' કહ્યું છે, તે વચન પણુ એની શક્તિનું જ્ઞાપક છે. સેાળમા ઉત્તરાધ્યયનની ૧૪મી ગાથામાં પણ બ્રહ્મચર્ય ને ધ્રુવ, નિત્ય અને શાશ્વતધર્મ કહી એના બળે અનંતા આત્માઓ સિદ્ધિપદને વર્યાં, વરે છે અને વરશે, એમ કહ્યું છે. સર્વ ધર્મમાં બ્રહ્મચર્ય નુ` મહત્ત્વ વિશેષતયા ગાયું છે. એનું યથાર્થ સ્વરૂપ તેા જ્ઞાનીથી પણ વર્ણવી શકાય તેમ છે જ નહિ
આ ગાથામાં અબ્રહ્મની દુષ્ટતા વર્ણવી છે તે અર્થા પત્તિથી બ્રહ્મચર્યના મહત્ત્વને જણાવવા માટે છે. અબ્રહ્મ ભયંકર, પ્રમાદ, દુરાચાર, અધર્મનું મૂળ અને મહાદોષાનું ઘર છે, તેથી વિરુદ્ધ બ્રહ્મચર્ય ભદ્રંકર, અપ્રમાદ, સદાચાર, ધર્મનું મૂળ અને સગુણાનુ નિધાન છે. એના વિના અહિંસાદિ શેષ સ્થાનાનુ` પાલન શકય નથી, માટે એનું મહત્ત્વ સર્વાધિક છે. એની રક્ષા માટે કહેલી નવવાડાને બ્રહ્મચર્ય જેટલું જ મહત્ત્વ આપી તેનુ પાલન કરવાથી બ્રહ્મચર્ય નું રક્ષણ થઇ શક છે. નવ વાડાના અનાદર કરનાર મહાયાગીનુ પણ બ્રહ્મચર્ય સુરક્ષિત રહી શકયું નથી અને રહી શકે તેમ પણ નથી.]
હવે પાંચસુ' સ્થાન કહે છે
(૨૨૮) ત્રિકપ્રુમેમ હોળ, તિવ્ઝ સ”િ ૨ હાનિઙ્ગ ।
न ते संनिहिमिच्छन्ति, नायपुत्तवओरया ॥६- १८॥ (૨૨૯) જોક્સેસ અનુષ્ઠાને, મને મયાવિ ।
जे सिआ सन्निहिं कामे, गिही पव्वइए न से ॥६- १९॥ (૨૩૦) : વિ નથં ચ પાયે વા, વરું પાયપુંછળ । તું વિ સંગમઽટ્ટા, ધાયંતિ êિત્તિ બાદું-૨૦ના
૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org