________________
અધ્યયન પાંચમું]
૯૩
મેળ=લાલ સાનાગેરુ, ત્નિત્ર=ણિકા (પીળી માટી), સેઢિલ-સફેદ માટી (ચાક-ખડી આદિ), સેટ્ટેબ= સારડી (તુવરકા નામની માટી–તરી ?) વિદ્યુ=કાચા ચોખા વગેરેના લાટ, અને યુવકુલ (તુતના ખાંડેલા) કુકસા, એ વસ્તુઓથી =ખરડ કરેલા (ખરડાએલા હાથ વગેરેથી) તથા વિષ્ણુ (કાલિંગડાં, તુંખડાં, કાકડી આદિ કાપવાં શાક કરવું, અથવા આમલી આદિનાં પત્રા ખાંડવાંવાટવાં, ઇત્યાદિ) ઉત્કૃષ્ટ ક્રિયાથી ખરડાએલા હાથ કડછી ભાજનાદિ વડે (વડેરાવનારને પ્રતિષેધ કરે) અથવા સં—સં=નહિ ખરડાએલા અને ખરડાએલા હાથ—ભાજનાદિથી (લેવા–ન લેવાના વિધિ) નૈવનિશ્ચે મોધવે જાણવા ચાગ્ય છે. (તે ૩૫ મી ગાથામાં કહે છે. (૧–૩૪) ર્ડા=જેમાં પછાĒ= પશ્ચાત્મવે= થવાના સ ́ભવ હાય, તેવા સંસòન-હિ ખરડાએલા પણ હાથ, કડછી કે વાટકી થાળી આદિ ભાજન વડે વિજ્ઞમાનં=દેવાતા દાનને ન ઇચ્છે. (૧–૩૫)
[ગેરુ, વહ્િકા, ચાક–ખડી, તુવરિકા, એ સ સચિત્ત પૃથ્વીકાય છે. તુ ના દળેલા લાટ કે ખાંડેલાના કુકસા મિશ્ર છે, ઉત્કૃષ્ટ ક્રિયામાં વનસ્પતિકાયથી હાથ વગેરે ખરડાએલા હોવાથી તે પણ મિશ્ર હોય, એ કારણે નિષેધ સમજવા. સાધુને દાન દેવા ખરડેલા હાથ-પાત્ર વગેરેને વહેારાવ્યા પછી ધાવા-ઉટકવામાં સચિત્ત પાણી આદિ વપરાતાં વિરાધના થાય, તેથી પશ્ચાત્ક’ દોષ લાગે, માટે નિષેધ સમજવા. એની અષ્ટભંગી આ પ્રમાણે થાય છે. (જીએ કાષ્ટક બાજુમાં) એમાં સંસૃષ્ટ એટલે ખરડાએલું, અસસષ્ટ એટલે નહિ ખરડાએલું, સાવશેષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org