________________
અધ્યયન પાંચમુ]
૯૧
પહેલે ભાંગો શુદ્ધ છે, તેના પણ ૧-ઘેાડામાં ઘણું, ૨-થેાડામાં થ ું, ૩–ધણામાં ધણું અને ૪-ધણામાં થેાડું લેવું, એમ ચાર પ્રકાર થાય, તેમાંના ખીજો ચેાથેા પ્રકાર કલ્પ્ય સમજવા. એમ અન્ય પાત્રમાં નાખીને વહેારાવતાં પણ ભાજનમાં રહેલી નહિ દેવા ચાગ્ય વસ્તુને છ જીવનિકાય ઉપર નાખીને વહેારાવે તા દોષ નણુવા, સચિત્ત ઉંબાડીયાને કે પુષ્પાદિને સ ́ઘટ્ટ કરવાથી પણ જીવવિરાધના થાય. સચિત્ત પાણીને સ્પર્શવાથી, હલાવવાથી, ઉપાડવાથી, કે તેની ઉપર ચાલવાથી પણ અકાયની વિરાધના થાય. ૩૦ મી ગાથામાં ચિત્તને સંબટ્ટીને એમ કહેવા છતાં પાણીના વિવિધ સટ્ટાને જુદો કહ્યો, તેમાં નથ નજ તત્ત્વ વળ' અર્થાત્ ‘જ્યાં જ્યાં સચિત્ત પાણી હોય ત્યાં ત્યાં અનંતકાયવનસ્પતિ પણ હોય જ' એવા નિયમ હેાવાથી પાણીન સંઘટ્ટથી માટી વિરાધના થાય છે, એમ જણાવ્યું છે. આ કારણાથી ભિક્ષા માટે નીકળેલા સાધુએ એકાગ્ર (સાવધ) રહેવું જોઈએ. દાતાર વહેરાવવાની વસ્તુ કયાંથી-કેવી રીતે લાવે છે, કેવી ભૂમિ ઉપર ચાલે છે, લાવતાં વચ્ચે શી શી વિરાધના કરે છે, દેવા ભાજનમાં લેવું–મૂકવું કરે છે, શું શું હલાવે–ચલાવે છે, ઇત્યાદિ સધળું લક્ષ્યમાં લેવું જોઈએ અને વિરાધના ન કરે તે વહોરવું જોઈએ ] (૯૨) પુરે મેળ હથેળ, ઢવ્વી, માયળવા
दितिअं पडिआइक्खे, न मे कप्पइ तारिसं ॥१-३२॥ પુરેલમેન=પુર:ક થયું હોય તેવા હાથવડે, તેવી વ્વી=કડછી (ચમચા–ડાયા વગેરે) વડે, અથવા તેવા ભાજનવડે આપનારીને પ્રતિષેધ કરવા કે મારે તેવું કલ્પતુ નથી, (અહીં પુરઃકમ દોષ એષણા પૈકી લિપ્ત દોષ કહ્યો છે.) (૧–૩૨)
તથા દેશ
[પહેલાં જે વસ્તુને સચિત્તપાણી આદિથી શુદ્ધ કરી હોય તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org