________________
અધ્યયન ચાથુ]
૬૫
સવ્વસૂચ-સર્વ જીવાને અવમૂચ આત્મતુલ્ય (મારી જેમ સર્વ સુખના અથી, દુ:ખના દ્વેષી છે, એમ) સમજતા, અર્થાત્ મૂચાž=સર્વ જીવાને સન્મ=સમ્ય-જિનકથિત વિધિએ પામબો=જોતા, વિાિસવÇ=(હિંસાદિ) આશ્રવાને જેણે રાકથા છે (અને એ માટે) અંતરન્ન=મન અને ઇન્દ્રિયાના જય કર્યા છે, તેવા સાધુને પાપકમ બંધાતું નથી. (૪-૯)
[ધનું બીજ મૈત્રી આદિ ભાવામાં છે, સર્વ સુખી થા ! કોઈ દુ:ખી ન થાઓ ! ઈત્યાદિ ભાવનાને મૈત્રીભાવના કહી છે. તે ભાવના વિના અશુભ કર્મ બંધ અટકતા નથી. માટે અહી મૈત્રીભાવનાનું વિધાન કર્યુ છે. નિશ્ચયનયે સર્વ જીવાને સમાન દષ્ટિથી જોવા આત્મતુલ્ય માનવા, આશ્રવાના રેાધ કરવા અને ઈન્દ્રિયાનું દમન કરવું, એ ચારે આત્મવિકાસનાં પ્રાથમિક સાધના છે. એના અભાવે આકરાં પણ તપ-જપ વગેરે અનુષ્કાના કરવા છતાં ગુણાનું પ્રગટીકરણ થતું નથી.] હવે સક્રિયામાં જ્ઞાનની મુખ્યતા કહે છે— (૪૧) પઢમં નાળ તો તયા, વૅ વિટ્ટુરૂ સન્ત્રસંન” । अन्नाणी किं काही ?, किं वा नाहीइ छेअ - पावगं 118-2011
પ્રથમ જ્ઞાન અને પછી યા (સ'યમ), એ રીતે સવ્વસં=સ કાર્ચમાં સયત (સયમી) રહી શકે, (અંધતુલ્ય) અજ્ઞાની શું કરશે ? અથવા છેત્ર=હિત (પુણ્યને) પાત્રT=અહિતને (પાપને) òિ ના=શું જાણશે ? (૪–૧૦)
[અહીં જ્ઞાન એટલે જીવાનુ` (દ્રવ્ય ગુણ પર્યાયથી) સ્વરૂપ, તેની રક્ષાના ઉપયે અને તેનુ ફળ વગેરે વિષયોનું જાણપણુ તથા ધ્યા એટલે સયમનાં સર્વ અનુષ્કાને સમજવાં. આત્મસ્વરૂપને એ રીતે જાણ્યા વિના કે એવા જ્ઞાનીની નિશ્રા મેળવ્યા વિના સ્વકલ્પનાનુસાર
પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org