________________
પંચમ વૉચમજાય |
[ ૨૮૨ ]
૧ ગુરુ ઘેાડી આલેાયણા આપશે, એમ ધારી તેમને વૈયાવચ્ચ વગેરેથી પ્રસન્ન કરી પછી આલેાયણા લેવી. ૨ તેમજ આ ગુરુ થાડી તથા સડેલી આલેાયણા આપનારા છે એવી કલ્પના કરી આલેાવવું. ૩ જે પોતાના દાષ બીજા કાઇએ જોયા હાય, તે જ આલેાવે, પણ બીજા છાના ન આલેવે. ૪ સૂક્ષ્મ ( ન્હાના ) દોષ ગણુત્રીમાં ન ગણુવા, અને માદર ( મ્હાટા ) દેાષની જ માત્ર આલેાયણા લેવી. ૫ સૂક્ષ્મની આલેયણા લેનાર ખાદર દોષ મૂકે નહિ, એમ જણાવવાને સારૂં તૃશ્રાદિ નાના ઢોષની માત્ર આલેયણા લેવી અને બાદરની ન લેવી. ૬ છન્ન એટલે પ્રકટ શબ્દથી ન આલેાવવું. ૭ તેમજ શબ્દાકુળ એટલે ગુરુ સારી પેઠે ન જાણે એવા શબ્દના આડંખરથી અથવા આસપાસના લેાકેા સાંભળે તેવી રીતે આલેાવવું. ૮ આલેાવવું હાય તે ઘણા લેાકેાને સંભળાવે, અથવા આલેાયણા લઇ ઘણા લેાકેાને સંભળાવે. અવ્યક્ત એટલે છેદ ગ્રંથના જાણુ નહિ એવા ગુરુ પાસે આલેાવવું. ૧૦ લેાકમાં નિંદા વગેરે થશે એવા ભયથી પાતાના જેવા જ ઢોષને સેવન કરનાર ગુરુની પાસે આલેાવવુ. આ દસ દોષ આલેાયણા લેનારે ત્યજવા
આલાયણા લેવાના ફાયદા.
હવે સમ્યક્ પ્રકારે આલેાવે તે તેના ગુણુ કહે છે—
૧ જેમ ભાર ઉપાડનારને ભાર ઉતારવાથી શરીર હલકું લાગે છે, તેમ આલેાયા લેનારને પણ શલ્ય કાઢી નાંખ્યાથી પેાતાના જીવ હલકા લાગે છે. ૨ આનંદ થાય છે. ૩ પેાતાના તથા બીજાઓના પણ દાષ ટળે છે, એટલે પાતે આલેાયણા લઇ દોષમાંથી છૂટા થાય છે એ જાહેર જ છે, તથા તેને જોઇને ખીજાએ પણ આલેાયણ લેવા તૈયાર થાય છે તેથી તેમના દોષ પણ દૂર થાય છે. સારી રીતે આલેયણા કરવાથી સરળતા પ્રકટ થાય છે. ૫ અતિચારરૂપ મળ ધાવાઇ ગયાથી આત્માની શુદ્ધિ થાય છે. ૬ તેમજ આલેયણા લેવાથી દુષ્કર કામ કર્યું એમ થાય છે. કેમકે, દોષનું સેવન કરવું તે કાંઈ દુષ્કર નથી, અનાદિ કાળથી દોષસેવનના અભ્યાસ પડી ગયા છે, પણ દાષ કર્યા પછી, તે આલાવવા એ દુષ્કર છે. કારણ કે મેાક્ષ સુધી પહોંચે એવા પ્રમળ આત્મવી ના વિશેષ ઉલ્લાસથી જ એ કામ અને છે, નિશીથચૂીમાં પણ કહ્યું છે કે-જીવ જે દોષનુ સેવન કરે છે તે દુષ્કર નથી; પણ સમ્યક્ પ્રકારે આલેાવે તેજ દુષ્કર છે; માટેજ સમ્યક્ આલાયણાની ગણતરી પણ અભ્યંતર તપમાં ગણી છે, અને તેથી જ તે માસખમણ વગેરેથી પણ દુષ્કર છે. લક્ષ્મણા સાધ્વી વગેરેની તેવી વાત સંભળાય છે, તે નીચે આપી છે:—
લક્ષ્મણા આર્યાંનું દૃષ્ટાંત,
આ ચાવીશીથી અતીત કાળની એશીમી ચાવીશીમાં એક બહુ પુત્રવાન રાજાને
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International