________________
प्रथम दिन - कृत्यप्रकाश ।
અન્ય હિતવચના.
વળી જેથી આપણા અપયશ થાય તે છેડવું. વિવેકવિલાસ નામના ગ્રંથમાં કહ્યું છે કે—વિવેકી પુરૂષ સભામાં બગાસું, છીંક, ઓડકાર, હાસ્ય વિગેરે કરવાં પડે તે માં આગળ લુગડું ઢાંકીને કરવાં, તથા સભામાં નાક ખાતરવું નહીં અને હાથ મરડવા નહીં. પલાંઠી ન વાળવી, પગ લાંખા ન કરવા, તથા નિદ્રા, વિકથા અને ખરાખ ચેષ્ટા ન કરવી. અવસર આવે કુલીન પુરૂષોનું હસવું માત્ર હાઠ પહેાળા થાય એટલું જ ાય છે, પશુ ખડખડ હસવું અથવા ઘણું હસવું સર્વથા અનુચિત છે. ખગલમાં સીસેાટી વગાડવા દિ અગવાઘ, વગર પ્રત્યેાજને તૃણુના કટકા કરવા, પગે અથવા હાથે જમીન ખાતરવી, નખથી નખ અથવા દાંત ઘસવા, એટલી ચેષ્ટાઓ કરવી નહીં, વિવેકી પુરૂષ ભાટ, ચારણુ અને બ્રાહ્મણ વગેરે લેાકેાએ કરેલી પેાતાની પ્રશંસા સાંભળી મનમાં અર્હંકાર ન લાવવા. તથા સમજી લેાકેા વખાણ કરે તેા તે ઉપરથી આપણામાં ગુણ છે એટલે નિશ્ચય ફક્ત કરવા, પણ અહંકાર ન કરવા. વિચક્ષણ પુરૂષોએ પારકા વચનના અભિપ્રાય ખરાબર ધારવા. તથા નીચ માણુસ હલકાં વચન મેલે તે તેના બદલેા વાળવા તેવાં વચન મુખમાંથી કાઢવાં નહીં. ડાહ્યા પુરૂષે જે વાત અતીત, અનાગત તથા વર્તમાન કાળમાં ભરાસેા રાખવા ચેાથ્ય ન હાય, તે વાતમાં એ એમજ છે. એવા સ્પષ્ટ પેાતાના અભિપ્રાય ન જણાવવા. વિવેકી પુરૂષાએ પારકા માણસ પાસેથી શરૂ કરાવવા ધારેલું કામ તે માણુસ આગળ પહેલેથીજ કાંઇ દાખલાદલીલથી અથવા વિશેષ વચનથી જણાવવું. આપણા ધારેલા કાર્યને અનુકૂળ એવુ કાઇનુ વચન હેાય તે તે આપણા કાર્યની સિદ્ધિને અર્થે અવશ્ય કમલ કરવુ. જેનું કાર્ય આપણાથી ન બની શકે એમ હાય તેને પહેલેથીજ તેમ કહી દેવું, પણ મિથ્યા વચન કહીને ખાલી કાઇને ધક્કા ન ખવરાવવા.
[ ૨૭૭ ]
સમજી લેાકાએ કાઈએ કડવાં વચન ન સંભળાવવાં. પેાતાના શત્રુઓને તેમાં વચન સભળાવવાં પડે તે તે પણ અન્યક્તિથી અથવા બીજા કોઈ બહાનાથી સંભળાવવાં. જે પુરૂષ માતા, પિતા, રાગી, આચાર્ય, પાણા, ભાઇ, તપસ્વી, વૃદ્ધ, બાળક, દુ`ળ માણસ, વૈદ્ય, પાતાની સંતતિ, ભાઈયાત, ચાકર, વ્હેન, આશ્રિત લેાકેા, સગાસંબંધી અને મિત્ર એટલાની સાથે જે કલહ ન કરે તે ત્રણે જગને વશ કરે છે. એક સરખુ સૂર્ય તરફ ન જોવું તેમજ ચંદ્ર સૂર્યનું ગ્રહણ, મ્હોટા કૂવાનું પાણી અને સધ્યા સમયે આકાશ ન જોવું. શ્રી પુરૂષના સભ્રંગ, મૃગયા, તરૂણૢ અવસ્થામાં આવેલ નગ્ન સ્ત્રી, જાનવરેચની ક્રીડા અને કન્યાની ચેાની એટલા વાનાં ન જોવાં. વિદ્વાન્ પુરૂષ પેાતાના સુખના પડછાયા તેલમાં, જળમાં, હથિયારમાં, મૂત્રમાં તથા લેાહીમાં ન જુએ. કારણ કે, એમ કરવાથી આયુષ્ય ઘટે છે. સારા માણસે કબૂલ કરેલ વચનના ભંગ, ગઇ વસ્તુના શાક તથા કાઇના નિટ્ઠાભગ કાઈ કાળે પણ ન કરવા. સાથે વૈર ન કરતાં ઘણા મતમાં પેાતાને
ઘણાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org