________________
[ !^ ]
श्राद्धविधिप्रकरण |
એમ કહીને અત્યંત ઉતાવળેા તે પાપટ આકાશમાર્ગે ઊડીને જાય છે તેટલામાં ઘણી જ ઉત્સુકતાપૂર્વક રાજાએ પેાતાના સેવકાને ખેલાવી હૂકમ કર્યા કે, “ અરે ! અરે ! સેવકે ! પવનના સમાન ગતિવાળા પવનવેગ નામના ઘેાડાને તૈયાર કરીને જલ્દી લાવા, જલ્દી લાવા. ” નાકરાએ તત્કાળ જ તે અશ્વને સાજસહિત હાજર કર્યો. તેના પર ક્રોડા રાજાના આગેવાન તે રાજા સ્વાર થઈ, પાપટની પાછળ પાછળ ચાલ્યેા. અહીંયાં આટલું આશ્ચર્ય છે કે, તે પાપટની વાત માત્ર રાજાએ જ સાંભળી, પણ દૂર રહેલા માણસે જેમ ન સાંભળે, તેમ સમીપ રહેલા તે રાજાના સેવકા, અને રાણી પ્રમુખ ખીજા કાઇએ પણ તે વાત સાંભળી જ નહીં. આ હકીકતથી અજાણુ મત્રીવર્ગ રાજાના અકસ્માત કહ્યા વગર ચાલ્યા જવાથી આકુળવ્યાકુળ થતા ખેલવા લાગ્યા કે, “ આજે રાજાને આ થ્રુ થયું? અને એ કયાં જાય છે, એ જાણવા તે લેાકેામાંના કેટલાક માણસેા અો પર સ્વાર થઈ રાજાની પાછળ દોઢ્યા, પરંતુ રાજા એટલેા તે ઝડપથી આગળ નીકળી ગયા, કે તે કયે માગે દૂર નીકળી ગયા, તેના પતા પણ લાગ્યું નહીં, તેથી અંતે રખડી રખડીને તે સર્વે પાછા આવ્યા. પેલા પેપટ આગળ અને રાજા પાછળ એમ મા ક!] પળવારમાં પવનની પેઠે તે પાંચસેા ચાજન ઉલ્લ્લંઘન કરી ગયા. આ પ્રમાણે કાઈ દૈવિ પ્રભાવથી જ રાજા, અશ્વ અને શુકરાજ એ ત્રણે જણ ક્ષણવારમાં આટલી ભૂમિ ઉલ્લંધન કરી ગયા, તથાપિ તેમને જરા માત્ર થાક લાગ્યા નહીં. જેમ કર્મ–સબધથી ખેંચાયેલા પ્રાણી સમયમાત્રમાં ભવાંતર જઇ પહોંચે છે, તેમ વિઘ્નનિવારક શુકરાજથી ખેંચાયેલેા રાજા પણ ક્ષણવારમાં એક મહાવિકટ અટવીમાં જઈ પહોંચે.. એ પણ એક આશ્ચય જ છે કે, પૂર્વભવના સ્નેહસંબંધ કે સસ્કારથી તે રાજા ક્રમલમાલાની પ્રાપ્તિને વાસ્તે આટલેા બધા માર્ગ ઉãધી દોડી આવ્યેા. જો એમ ન હાય તે સ્થાનાદિકનો માહિતી વગર તે સ્થાનમાં જવા સત્પુરુષ એકાએક પ્રવૃત્તિ જ કેમ કરે ?
તે અટવીના મધ્યમાં મનેાહર, સૂર્ય કિરણથી ઝળકતુ, મેરુપર્વતનું એક શિખર ન હાય શુ' ? એવું ઊંચુ', દશનથી પણ કલ્યાણકર, રત્નજડિત સુવ`મય શ્રી ઋષભદેવસ્વામીનુ એક દેવાલય હતુ. તે પ્રાસાદના કલશ ઉપર બેસીને મધુર વાણીથી પેલા થુકરાજ ખેલવા લાગ્યુંા કે, “ડે રાજન ! જન્મથી માંડીને કરેલા પાપની શુદ્ધિને સારુ આ શ્રી ઋષભદેવસ્વામીને તું નમન કર.” રાજાએ તે વચન સાંભળી, થુકરાજ રખે નાસી જશે, એ ભયથી અશ્વ ઉપર બેઠા બેઠા જ પ્રથમ તીર્થંકરની મૂર્તિને નમસ્કાર કર્યો. રાજાના મનની આ શંકાના જાણુનાર, સ્વપરહિતાભિલાષી શુકરાજે તત્કાળ કળશ પરથી ઊડીને તે દેવાલયમાં આવી પરમાત્માની મૂર્તિને નમન કર્યું. તે જોઇ રાજા પણ અશ્વ પરથી ઊતરીને દેવાલચમાં આવી તે થુકરાજની પાછળ જ રહીને વિવેકસહિત તે અલૌકિક રત્નમણિમયી શ્રી ઋષભદેવસ્વામીની પ્રતિમાને વંદન-નમન કરીને, ચિત્ત પ્રસન્ન થાય, એવી સ્તવના કરવા લાગ્યા. હૈ પ્રભુ ! હું તમારી સ્તુતિ કરવા ઉત્સુક છું, પરંતુ તમારી સ ંપૂર્ણ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org