________________
[ ૨૨ ]
श्राद्धविधिप्रकरण |
ઘણાજ ઠાઠથી ભગવંતને વાંદવા આવ્યો. તે વખતે તેને ઘણુંજ અભિમાન થયેલ જાણ તેના મદ ઉતારવા માટે સૌધર્મે શ્રીવીરને વાંઢવા આવતાં દિવ્ય ઋદ્ધિની રચના કરી તે વૃદ્ધ ઋષિમ`ડળ સ્તાન્ત્રવૃત્તિથી અહિંયાં ખતાવે છે.
પાંચસે ને માર મસ્તકવાલા, એવા ચાસઠ હજાર હાથી બનાવ્યા. તેના એક મસ્તકે ( કુંભસ્થળે ) આઠ આઠ દંતુશળ, એકેક દંતુશળે આઠ આઠ વાવડી, એક વાવમાં લાખ પાંખડીવાળા આઠ આઠ કમળ, અને દરેક પાંખડીમાં ખત્રિસ દ્વિષ્ય નાટક, દરે કણિકામાં એકેક દિવ્ય પ્રાસાદ અને દરેક પ્રાસાદમાં અગ્રમહિષીની સાથે ઇન્દ્ર ભગવાનના ગુણ થાય છે, એવી ઋદ્ધિથી એરાવત હાથી ઉપર બેસી આવતા ઇન્દ્રને જોઇ, દશાણુ ભદ્ર રાજાએ દીક્ષા ગ્રહણ કરી પેાતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરી.
શક્રેન્દ્રે મનાવેલા હાથીએના મુખની, કમળની, તેમજ કમળની પાંખડીની સંખ્યા પૂર્વાચાર્યાએ આવી રીતે બતાવી છે.
તે એક હાથીને ચાર હજાર ને છન્તુ દંતુશળ, ખત્રીસ હજાર સાતસે ને અડસ વાવો, બે લાખ ખાસઠ હજાર એકસેા ચુમાલીસ કમળ, અને તેટલીજ સખ્યા કણિકામાં રહેલાં પ્રાસાદાવત...સકમાં થતા નાટકની છે. ૨૬ અબજ, એકવીસ કરોડ, ચુમાલીસ લાખ કમળની પાંખડીએ જાણવી. એવા ચાસઠ હજાર ઐરાવણુ હાથી હતા, તેમનાં સુખ લિગેરેની સ` સંખ્યા આ મુજબ છે. તેના કુલ ત્રણ કરાડ, સત્તાવીસ લાખ ને અડસ હજાર મુખની સખ્યા સમજવી અને છવીસ કરાડ, એકવીસ લાખ, ચુમાલોશ હજાર કુલ દાંતની સખ્યા જાણવી. કુલ વાવે! –મસેા નવ કરોડ, ઇકેાતેર લાખ, ખાવન હજાર, ફૂલ કમળ બારસે' સીત્તોતેર કરેાડ, ખšાંતર લાખ, સાળ હજાર; કણિકા નાટક અને પાંખડી-સાળ કાડાકાંડી, સીત્તોતેર લાખ કરાડ, બહેાંતર હજાર કરાડ, એકસેા સાઠ કરેાડ; અને કુલ નાટકમાં બનેલા રૂપની સંખ્યા પાંચસે કાડાકેાડી, છત્રીસ કાડાકેાડી, સત્યાસી લાખ કોડી, નવ હજાર કાર્ટી, સા કાઢી વીસ કરાડ જાણવી, એમ આવશ્યક સૂત્રની ગૂણીમાં કહેલું છે. વળી એકેકા પ્રાસાદાવતસકમાં આઠ આઠ અગ્રમહિષીની સાથે તે સર્વ ઇંદ્રની સંખ્યા સર્વ કમળના ખરાબર સમજવી, અને સર્વ ઇંદ્રાણીની સંખ્યા તેર હજાર, ચારસે એકવીસ કરાડ, સીત્તોતેર લાખ, અઠાવીસ હજાર જાણવી. અને એકેક નાટકમાં સ સરખા શૃંગારના ધારણ કરનારાં એકસા આઠ દેવકુમાર, ને એકસેા આઠ દેવકુમારી જાણવી.
વાજિંત્રની જાત તથા સંખ્યા:-૧ શંખ, ૨ શૃંગિકા ( સીંગડી ), ૩ શખિકા, ૪ પૈયા, ૫ પરિરિકા, ૬ પણવ, ૭ પટ૪, ૮ ભભા, ૯ હેારભા, ૧૦ ઘેરી, ૧૧ અલરી, ૧૨ દુદુભિ, ૧૩ સુરજ ૧૪ મૃદંગ ૧૫ નાંદી મૃદંગ ૧૬ આલિંગ, ૧૭ કુતુમ્બ, ૧૮ ગેામુખ, ૧૯ મરદલ, ૨૦ વિપ ંચી, ૨૧ વહૂકી, ૨૨ ભ્રામરી, ૨૩ ષડ્ બ્રામરી, ૨૪ પરિવાદિની, ૨૫ ખખ્ખીવિશા, ૨૬ સુધાષા, ૨૭ નંદિઘાષા, ૨૮ મહતી, ર૯ કચ્છપી, ૩૦ ચિત્રવીણા, ૩૧ માટ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org