________________
प्रथम दिन - कृत्यप्रकाश ।
[ ૨૦૬ ]
અથવા ભૂખથી પીડાયેલા જીવ જે કાંઈ કાદવ સરખી ચીજ પેટમાં નાંખે તે સ આહાર જાણવા. ઔષધ વિગેરેની ભજના છે. ઓષધાદિક કાઈ આહારરૂપ છે અને કોઇક અણુાહારરૂપ છે.
ઔષધાદિકમાં કેટલાક સાકર પ્રમુખ હાય છે તે આહાર ગણાય અને સ કરડેલાને માટીઆદિક ઔષધ અપાય છે તે અણુાહાર છે.
અથવા જે પદાર્થ ક્ષુધાવતને પેાતાની મરજીથી ખાતાં સ્વાદ આપે છે તે સર્વે આહાર ગણાય છે, અને ક્ષુધાવતને જે ખાતાં પેાતાના મનને અપ્રિય લાગે છે તે અણુાહાર કહેવાય છે.
સૂત્ર, નીંમડાની છાલ અને મૂળ તે પંચ મૂળના કાઢા ( ઘણેા કડવા હાય છે તે), ફળ તે આમળાં, હરડે, બહેડાર્દિક, એ સર્વ અણુાહાર ગણુવાં, એમ ચૂીમાં કહેલ છે. નીશીથ ચૂર્ણીમાં એવી રીતે લખેલ છે કે, મૂળ, છાલ, ફળ અને પત્ર એ સવ લીંબડાના અણુાહાર સમજવાં. ”
66
પચ્ચખ્ખાણના પાંચ સ્થાન ( ભેદ. )
પચ્ચખાણુમાં પાંચ સ્થાન ( ભેદ ) કહેલા છે. તેમાં પહેલા સ્થાનમાં નવકારસહિ, પારસી વિગેરે કાળ પચ્ચખાણ પ્રાય: ચાવિહાર કરવા. બીજા સ્થાનમાં વિગઈતુ, આંખિલતુ, નીવીનુ, પચ્ચખાણ કરવું, તેમાં જેને વિગઇના ત્યાગ ન કરવા હાય તેણે પણ વિગઇનું પચ્ચખાણ લેવુ'; કેમકે, પચ્ચખાણ કરનારને પ્રાયે મહાવિગઇ (દારૂ, માંસ, માખણુ, મધ, ) ના ત્યાગજ હાય છે, તેથી વિગÉનું પચ્ચખાણ સર્વને લેવા યાગ્ય જ છે. ત્રીજા સ્થાનમાં એકાસણું, ખીયાસણું ( એસાચુ'), દુવિહાર, તિવિહાર, ચાવિહારનું પચ્ચખાણુ કરવું. ચાથા સ્થાનમાં પાણસ પાસ[ પાણીના આગારા (પાઠ) લેવા]નું પચ્ચખાણ । કરવું. પાંચમા સ્થાનમાં પહેલાં ગ્રહણ કરેલા સચિત્તાદિક ચૌદ નિયમ સાંઝ સવારે સક્ષેપ કરવારૂપ દેશાવગાસિકનું પચ્ચખાણ લેવું. ઉપવાસ, માંખિલ, નીવી પ્રાયે તિવિહાર ચાવીહાર થાય છે, પણ અપવાદથી તેા નીવી પ્રમુખ પારસી પ્રમુખનાં પચ્ચખાણ દુવિહારાં પણ થાય છે. કહેલું છે કે:-~~
સાધુને રાત્રિએ ચેાવિહાર હાય અને નવકારશી ચાવિહાર હાય. ભવચિરમ, ઉપવાસ અને આય'મિલ તિવિહાર અને ચેવિહાર બન્ને હાય છે. બાકીના પચ્ચકખાણા દુવિહાર, તિવિહાર અને ચેાવિહાર હાય છે.
નીવી અને આયંબિલ આદિના કપ્ચાકલ્પ્ય વિભાગ, સિદ્ધાન્તના અનુસારે પાતપેાતાની સમાચારીવડે જાણવા. તેમજ પચ્ચખાણ ભાષ્યથી ઊત્તામોજ ( અજાણતાં સુખમાં પડેલ ) સટ્ટુન્નાગારેō ( અકસ્માત સુખમાં પડેલ ) એવા પાઠના આશય સમજવા. એમ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org