SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ Samīkņā 309 છે. પતાંગયાંઓની દયાની ચિંતા છોડી દઇ ને દીવા વાપરવાની શરૂઆત પણ કરી દીધી છે. ગયા અઠવાડિયે તો આના કરતાં પણ એક ડગલું વાત આગળ વધી કે સો જેટલા ધર્મગુરુઓએ મેગા થઇને “અમદાવાદ જૈન મંદિર ધર્મગુરુઓનું કામદાર મંડળ' એ નામથી મંડળની સ્થાપના કર્યાની જાહેરાત કરી. કારણ કે, દેવોની પૂજા કરવી એ પણ એક ઔદ્યોગિક નોકરી છે તેથી તેમણે મંદિરના વ્યવસ્થાપકો પાસે માગણી કરી કે – અમોને દર મહિને ઓછામાં ઓછા આઠ ડોલર (લગભગ રૂ. ૪૦) પગાર મળવો જોઇએ, દર અઠવાડિયે એક દિવસની રજા મળવી જોઇએ અને માંદગી અંગે એક અઠવાડિયાની રજા મળવી જોઇએ. આ ઉપરાંત દર વરસે ત્રણ અઠવાડિયાની હક્ક રજા મળવી જોઈએ અને જયારે છૂટા થઇએ ત્યારે અમોને * અમુક રકમ મળવી જોઇએ. અને કામ કરતા કરતા ગુજરી જઇએ તો અમારા કુટુંબ ને રકમ મણવી જોઇએ. આ જાણીને અમદાવાદના મંદિરોના વ્યવસ્થાપકો જૈન શ્રીમતે અળભળ ઊઠયા અને એકે કહ્યું કે, ધનનો ત્યાગ કરવો એ તેમનું વ્રત છે તો પછી તેમનાથી યુનિયન (મંડળ) સ્થાપી શકાય જ કેમ? અને પગારની માગણી પણ કેમ કરી શકાય? ત્યારે બીજા એક ભાઈએ ગભરાઈ ને કહ્યું કે, પૂજારીઓ જે દિવસે રજા પાંડે, તે દિવસે પૂજા કરસે કોણ‘ટાઈમ' પત્રે જૈન ઘર્મગુરુ ઓને ......સ્થાપી શકાય જ કેમ ? અને પગારની માગણી પણ કેમ કરી શકાય? ત્યારે બીજા એક ભાઈ એ ગભરાઈ ને કહયું કે, પૂજારીઓ જે દિવસે રજા પાળે તે દિવસે પૂજા કરશે કોણ ? પ્રતીકાર To, James A. Linen, Publisher “Time" Clo Time Inc. 540 N. Michigan Ave. Chicago - 14, 111 ( U.S.A.) આપના તા. ૭ નવેમ્બરના અંકમાં અમદાવાદના જૈન મંદિરના ઘર્મગુરુઓના સંબંધમાં જે લેઆ છપાયો છે. તેમાં સત્ય હકીકતોને બિલકુલ ઊંધી રીતે ચીનરવામાં આવેલ છે. જૈન મંદિરમાં કામ કરનારા જે માણસોએ હમણાં પગાર વધારવાની માંગણી કરી છે તે ખરેખર “ધર્મગુરુઓ' નથી પરંતુ જૈનોએ મંદિરમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001785
Book TitleCharlotte Krause her Life and Literature
Original Sutra AuthorN/A
AuthorShreeprakash Pandey
PublisherParshwanath Vidyapith
Publication Year1999
Total Pages674
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationBook_English, Biography, & Articles
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy