SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ 282 Dr. Charlotte Krause : Her Life & Literature અંતમાં નિમ્નલિખિત લહિયા-પ્રશસ્તિ છે. ઇતિ ચંદ્રનવીની સપૂ શ્રી શ્રી શ્રી સાધ્વી શ્રી વરસુંદરિપઠનાર્થ I ૭ ' સક્ઝાય આ પ્રમાણે છે : ચંદનબાલા સક્ઝાય ધન ધન દીન માહરઇ આજનુ, કાંઈ અંગણ દેવ દયાલ રે ! આવ્યા અચિંત્ય ચિંતામણિ, કાંઇ બોલાઇ ચંદનબાલ રે | ૧ | આવો રે આવો જગગુરૂ, માહરા મંદિર માંહઈ પધારો રે ! લો બાકડા સૂઝતા, મારા જગતારો મનઈ તારો રે | આ છે ૨ | આ શું રૂડું આજ અનોપમ, લાધું ત્રિભુવન રાજ રે ! મંદિર વીર પધારીયા, મુજ સરીયા વાંછિત કાજ રે | આ | ૩ | ઉપાય કોડઇ જી કીજીઈ, જો જિનજી કેમઈ ન આવઈ રે ! તે જિન સેહઈજઇ આવીઆ, કાંઇ આજ રૂડું અતિ ભાવઈ રે | આ | ૪ | આજ આંગણ આભા પાખઇ, માહરઈ અમીઈ વઠા રે મઝધરિ પ્રભુજી સ્વઈ દેહીજ, કાંઇ ચાલી આવ્યા જેહ રે ! આ છે ૫ / ધન તે શ્રાવક શ્રાવિકા, જે મીઠાઈ પકવાન્ન રે ! શાલિ દાલિ ધૃત ગોલસું, કાંઈ દે વસ્ત્રાદિક દાન રે . આ ૬ પરમ પૂજ્ય તમ સારખું, કાંઇ પામી પાત્ર અમીના રે ! અડદ બાકુલડા આપું છું, તો હું ભાગ્યહીના રે એ આ ૭ II વાહલેસર એવડું કરું, તુમ કહાવો છો મહાજન્ન રે ! લ્યો, લ્યો, લાભ દીઓ મન્નઈ, મારૂં ભગતિ મોહ્યું મન્ન રે આ ૮ | ઈમ આગ્રહ કરતાં પ્રભુજી, જોઇ અભિગ્રહ આપ રે ! હાથ ન ઉઢઇ જિનવરો, તવ કુમારી ચિંતે મુઝ પાપ રે આ ! ૯ . હા હા ધિગ ધિગ મુંહનઇ, કઈ માં શાં કીધાં વિકર્મ રે ! મુઝ પરથી પાછા વલસા, કાંઇ મૂર્તિમત્ત ઘર્મ રે | આ | ૧૦ ઇમ કહી જલ ભરઇ લોયણાં, તવ ઉઢઇ પ્રભુજી હાથ રે ! બાકુલડા લેઈ કુમારીના, તુઠા ત્રિભુવન નાથ રે . આ છે ૧૧ પંચ દિવ્ય તર સુર કરઈ, ભંજઈ લોહ જંજીર રે વેણીડંડ નવું કરી સરઈ, ભૂષઇ સકલ શરીર રે | આ ૧૨ . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001785
Book TitleCharlotte Krause her Life and Literature
Original Sutra AuthorN/A
AuthorShreeprakash Pandey
PublisherParshwanath Vidyapith
Publication Year1999
Total Pages674
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationBook_English, Biography, & Articles
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy