________________
ૐ નમઃ સાધુ સંમેલનની સફળતા માટે
સન્નતિનું સુંદર સ્વરૂપ સાધુએ તે કરે જૈનધર્મોન્નતિ જ્ઞાન વૈરાગ્ય ત્યાગાદિધારી વીર્ય રક્ષા કરે કોટિ ય થકી દ્રવ્ય ક્ષેત્રે અને કાલ ભાવે, ગુપ્તિ નવ ધારતા પૂર્ણ શ્રદ્ધાવટે વીર્ય રક્ષા વિષે લાવ લાવે, કામના વેગને વારતા કાયથી વાણીને ખૂબ મનમાં વિચારી, સાધુએતે કરે જૈન ધર્મોન્નતિ જ્ઞાન વૈરાગ્ય ત્યાદિ ધારી, કામિની સંખને વારતા દૂરથી કામિની અંગને ના નિહાળે, વાસના, કામની બાળતા ધ્યાનથી કામના દેષને ખૂબ ખાળે, સ્વનમાં પણ અરે કામ પ્રકટે નહી ભાવના ભાવતા શુદ્ધિકારી સાધુઓ તે કરે જૈન ધર્મોન્નતિ જ્ઞાન વૈરાગ્ય ત્યાગાદિ ધારી, ટાળતા સંગતિ પંડકની સદા કામશાસ્ત્ર ન વાંચે વિકારી કામની વાત દૂરે સદા પરહરે કામીનરની ન કરતા હિ યારી સત્ય આબાલ્યશ્રી શાસ્ત્ર નિયમ વડે જે થયા નિષ્ઠિક બ્રહ્મચારી સાધુઓ તે કરે જૈન ધર્મોન્નતિ જ્ઞાન વૈરાગ્ય ત્યાગાદિ ધારી, નામને રૂપને મોહ જે નહિ ધરે મેહના સર્વ અધ્યાસ ટાળે, જ્ઞાન અભ્યાસમાં ચિત્તને વાળીને જ્ઞાન પ્રાપ્તિ વિષે આયુ ગાળે આગમ જ્ઞાનને ધારતા ગુરૂ ગમે સંશયે થાય તેને નિવારી, સાધુએ તે કરે જૈન ધર્મોન્નતિ જ્ઞાન વૈરાગ્ય ત્યાગાદિ ધારી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org