________________
૬૩
ર૭
પ્રગતિ ન રોક્વી અને તેઓની વર્તમાન પ્રગતિ ન રેકાય એ ઉપદેશ આપવાને આચાર્યો વગેરેએ લક્ષ્ય દેવું, સાધુઓએ અને સાધવીઓએ વર્તમાન સ્થિતિનું જ્ઞાન કરવું અને વર્તમાન તથા ભવિષ્યમાં પોતાની ઉન્નતિ થક્ય એવા વિચારોને ક્રિયામાં મુદ્દાને શ્રમણસંઘને શકિતને ખીલવવી જેઓ વર્તમાન માં પ્રગતિકારક વિચારોને અવલંબતા નથી અને ગાડરીયા પ્રવાહની પિઠે પ્રવૃત્તિ કરે છે, તેઓ જીવતા છતાં મૃતક સમાન છે. વર્તમાનમાં સર્વ પ્રકારના જીવન ઉપાએ જીવવું અને ભવિયમાં જીવન પ્રગતિકારક વ્યવસ્થાઓ રહે, એવા સુધારા પતિ સાધુઓની સાઇવીએની અને સ્વાચાર્યની સાથે પ્રગતિ પંથમાં વહેવું. પક્ષપાતને ત્યાગ કરીને આગમાંથી સત્ય લેવું જે જે કાલે જે જે ગ૭ મતભેદ થઈ ગયા, તે તે કાલે તેનું ઉપયોગિત્વ કઈ દષ્ટિએ હતું અને મત ભેટ કલેશ કરવાથી સામાજિક સંઘબળની કેટલી બધી પૃથકકરણતા થાય છે તેને વિચાર કરે ગઋક્રિયા મતભેદ ખંડન મંડનમાં મધ્યસ્થશાન બનવું અને સર્વ જઈનેનું ઐકય થાય અને તે ઐકયસદા રહયા કરે એ રીતે જમાનાને અનુસરી વિશાલ અને એક દષ્ટિથી પ્રવૃત્તિ કરવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org