________________
૩૪
૩ સાધુ ગુરૂકુલે અને સાધ્વી ગુરૂકુલની સ્થાપના અને
તેને વ્યવસ્થા કરવામાં આવે. સ્વાન્ય દર્શન શાસ્ત્રોનો તેમાં સારી રીતે આવ્યા કરવામાં આવે. અમુક વર્ષ પિયત શાસ્ત્રાભ્યાસ કે પશ્ચાત વિહાર અને શિષ્ય શિષ્યા કરવાની રજા આપવામાં આવે. દીક્ષાના ઉમેદવાર ગૃહોને અને અહથિનિઓને પર પૂર્વક દીક્ષા આપવામાં આવે સાધુઓનું એક મોટું ગુરૂકુલ સ્થાપવામાં આવે અને તેમાં ઉમેદવાર વર્ગના પાસે જુદી રીતે અધ્યયાદિની વ્યવસ્થા કરવામાં આવે, પરસ્પર એકય રહે અને મૂલ ઉદેશની સુવ્યવર-થા સંરક્ષા થાય એવા મધ્યસ્થ વૃદ્ધ સાક્ષર સાધુને ત્યાં રાખવામાં આવે અને જે જે ગચ્છના સાધુઓએ જે જે સાધુઓને અને દીક્ષાના ઉમેદવારોને મોકલ્યા હોય તેઓને જેલી વ્યવસ્થા પ્રમાણે ભણાવે અને તે સાદવાઓના ગુરૂકુલમાં પણ વ્યવ વધા કરવામાં આવે. "પરસ્પર એક બીજાના ગછ સંધ ટેકાના ક્ષેત્ર પર પડાપડી ન થાય અને તેમજ પરસ્પર એક બીજાના ગચ્છ સુંઘાડાના શ્રાવકે છે અને શ્રાવકાને ભરમાવીને એક બીજાથી વિરૂદ્ધ ન કરી શકાય તથા પરસ્પર એક બીજાના સંધાડા ગચ્છના નેતાઓનિ સત્તાને લેપ ન થાય એ પ્રમાણે પરસ્પર વતી શકાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org