SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ છે Go K સાધુઓ. પ્રભુના ભકત સાધુઓ, મહાવ્રત પંચ જે પાળે ; ભલી તેની સદા સેવા, કરીશુ પુર્ણ ભકિતથી. અમારા ચિત્તમાં વહાલા, શુભ કર સર્વ સાધુઓ; ગણી પરમેષ્ઠીમાં જ્ઞાન, કરીશુ દાસ થઈ ભકિત; સટ્ટા વૈરગ્યમાં ઝીલે, પરિગ્રહ ત્યાગીને જ્ઞાને; ફરે નિ:સગતા ધારી, અમારા પ્રાણ તેઓ છે. અમારી આંખને પાંખા, અમારા ધમના પ્રાણા; અમારા ત્યાગી સાધુઓ, અમારા પ્રાણથી પ્યારા. ધુવે છે પાપ દુનિયાનાં, દયા ગંગા પ્રચારે છે; કરે ઉપદેશની વૃષ્ટિ, અમારા પુજય તેએા છે. અમારા દેશની શાભા, અમારા ધર્મ નેતાઓ; અમારા આય સાધુઓ, અમારા શ્વાસ તેઓ છે. અમારી આર્યો ભુમિના, જીવન્તા ક૯પવૃક્ષે એ; અમારા દોષ ધોનારા, અમારા માત પિતાએ. અમે મુનીન્દ્ર પુજારા, અમે સાધુ તણા કવિયે; અમારા સાધુઓના તા, મે હવે સદા બાળા. ગમે તેવી અવસ્થામાં, અમારા પુજય સાધુઓ; સદા છે પુજયદુનિયામાં. ગૃહસ્થોથી સદા મેટા. અમારા સાધુઓ માટે, અમારૂ સર્વ અર્પણ છે; સદા સંવર વિષે રમતા, કરે છે કમ નિઝરણા નમું હું બહું વિનય યોગે, જગતમાં સર્વ મુનિયાને; બુદ્ધપબ્ધિ ધમ ધરનારા, ચિરંજીવાજ સાધુ એ. એક નવો જેન પેદા કરવા એ એક તીથી : પગટાવવા બરાબર છે : હ
SR No.001783
Book TitleSadhu Sammelanni Safalta mate Vikram Samvat 1990 Year 1934
Original Sutra AuthorN/A
AuthorNagin Mansukhbhai Parikh
PublisherNagin Mansukhbhai Parikh
Publication Year1934
Total Pages54
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy